Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના આ બુકની અંદર આવેલાં ચિત્યવંદનાદિને લખવા લ ઉપાધ્યાયજી મહારાજશ્રી 9 કનકવિજયજી ગણીએ અત્યંત પ્રયાય કર્યો છે. ચૈત્યવંદને સ્તુતિઓ અને અતીશું વિરાગ્ય રસીક સ્તવનો ત્થા વૈરાગ્ય રસ ભરપૂર અને નહિ છલી એવી મોટી સઝાન ઘણે શ્રેષ્ઠ સંગ્રહ કરે છે. તે ઉપરાંત પ્રેસ કેપી ત્યા મુદ્દે ઘણે પ્રયાસ લઈને પિતે જાતે સવાલ છે. કેટલાક વખતથી ઘણા લેકની માગણી હતી. હું છું અને વૈરાગ્ય રસીક સ્તવન સઝાયાદિને સંગ્રહ કરીને એક પુસ્તક બહાર પાડે. જેથી ભવ્ય પ્રાણુઓને ઘણું ઉપકાર થશે. તેથી આ વખતે ૧ લી આવૃતિમાં બુકાકાર પુસ્તક “હાર પાડેલું છે, શુધિ તરફે ઘણું લક્ષ રાખેલ છતાં દેશથી અથવા દષ્ટિ દેવથી અશુધિ રહી હોય તે તે બીજી આવૃતિમાં સુધરશે. આ બુક બાળ અને વૃધ સર્વેને કંઠે કરવું સુગમ પડે. તેથી મોટા ટાઈપમાં છપાવવામાં આવેલ છે માટે સર્વ સુજ્ઞ જનેને ભલામણ છે. કે આખી બુક કંઠસ્થ કરવાથી ઘણી લાભદાયી થશે , ની શરૂઆતમાં વાવૃધ શાંતમુતિ પરમ - પસ્વી આરિત્ર અડાજણ પરમ ઉપકારી પરમગુરૂ મહારાજ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 352