________________
h
25
માન છે. દિક્ષા પર્યાય અત્યારે તેમના ૫૦ વર્ષના છે. તેઓ શાસ્ત્રનાં સારાં અભ્યાસી છે. ' અને વિશુદ્ધ ચારિત્રશીલ છે. અને ગંગા ખાઈને દિક્ષા આપી તેમનુ નામ જ્ઞાનશ્રીજી રાખ્યુ` સ. ૧૯૪૯ ના જેઠ સુદી ૧૦ ના રાજ અમદાવાદમાં પલાંસવાના કાઠારી વાઘજી મુળજીને દિક્ષા આપી તેમનું નામ વીરવિજયજી રાખ્યુ. સ. ૧૯૫૩ માં વિજાપુરમાં ચેાટીલા ગામનાં ખાળ બ્રહ્મચારી મણીબાઈને વૈશાખ સુધી ૧૫ ના રાજ દિક્ષા આપી તે માણેકથ્રીજીના નામે પ્રસિદ્ધ થયાં છે સ. ૧૯૫૬ ના વૈશાખ માસમાં રાધનપુરમાં કીડીઆ નગરના રહેવાસી મ્હેતા ડાસાભાઈ જેઠાને દિક્ષા આપી ધીરવિજયજી નામ રાખ્યુ. સ. ૧૯૬૨માં લાકડીખાના ચામાસુ' ઉતરતાં ભીમાસર ગામે માગસર સુદી ૧૫ ને સેમવારના શુભ મુહૂત્તે ચંદુરા કાનજી નાનચંદને દિક્ષા આપી તેમનુ નામ કીતિવિજયજી રાખ્યુ. તેમજ દોશી .ડુંગરભાઈ કસ્તુરભાઈને દિક્ષા આપી હરખવિજયજી નામ રાખ્યુ મુનિમહારાજશ્રી કીતિવિજયજીનું નામ વડી દિક્ષા વખતે બદલી કેનવિજયજી મહારાજ રાખ્યું સ, ૧૯૬૭ ના માહ સુદી ૧૦ ના રાજ માંડવીમાં એ ખાઇને દિક્ષા આપી એકનું નામ મુક્તિશ્રીજી રાખ્યું અને બીજી ખાઈનું નામ ચતુરથીજી રાખ્યું જે અત્યારે વિદ્યમાન છે અને શાસ્ત્રનાં સારાં અભ્યાસી છે સ. ૧૯૭૨ માં ભીમાસરમાં ગઢેચા લગવાનસંગજીનાં સુપુત્રી વિજી માઈને દિક્ષા આપી જે વિવેશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં છે.