________________
*
*
*
1
.
કરાવી પ્રતિષ પમાડતા હતા. અને ધમમાગમાં જડતા હતા. તેઓ પુરા તપસ્વી અને જ્ઞાનનિષ્ટ હતા, તેથી જ્યાં તે જતા ત્યાં તેમના પ્રભાવની છાયા પડતી. સંઘમાં કલેશ હોય તે પણ નાબુદ કરતા, ઘણું અજ્ઞાની કુટુંબ પણ તેમનાથી
એ પામ્યા છે, તેમના તપના પ્રભાવથી આંબેડના વિહાર વખતે એક ચમત્કાર બન્યો હતે. અને તે એકે જેથલોબચંદ કરીને એક શ્રાવક હતું. જે બન્ને પગે લગવાથી લાકડીના ઘેએ ચાલતું હતું. ગુરૂ મહારાજે તેવી દુખ વિયુક્તિ અર્થે પાંચ નવકારવાળી ગણવાનું સૂચવ્યું હતું. તે ગણવાથી તેના પગ સાજા થયા હતા અને તેની ઘી હંમેશને માટે દૂર થઈ આ તેમના વિશુદ્ધ ચારિત્ર પ્રભાવનું લાક્ષણિક દષ્ટાંત છે. વળી સં. ૧૭૫ ના પલાંસવે ચોમાસામાં સાંભવ્યું કે મનફરામાં દરસાલે મોટા જીની હિંસા થાય છે એ વાત સાંભલવાથી એકદમ વીલ્લાસ થશે અને ઉપદેશ આપી જ ચડતા બંધ કરાવવાના વિચારથી મનફરા પધાર્યા અને ત્યાં દેવીને દરવર્ષે બે મોટા જીને ભેગ અપાતે હતું. તે ત્યાંના દરબારને પ્રતિબંધી અભય અપાવ્યું. અને લેગ આપતો બંધ કરાવ્યા. છેવટે અવસાન વખતે પણ સં. ૧૮૦ ની સાલમાં પલાંસવાના જાગીરદાર વાઘેલા રા
શ્રી મેઘરાજજીના પાટવી કુંવર શ્રી જીવણસિંહજી તથા તેમના કારભારી રામચંદભાઈ મહારાજશ્રીને વાંદવા આવેલા તે વખતે તેમને અમૃતમય ઉપદેશ આપે હતું જેથી તેઓ ઘણાજ પ્રસન્ન થયા હતા