________________
સંવત ૧૭૯ માં શ્રી કેસરીયાની, સ. ૧૯૪૬માં શ્રી સિદ્ધાચળની, સં. ૧૫૭ માં શ્રી શંખેશ્વરજીની,
સં. ૧૯૬૩ માં શ્રી ભદ્રેસરની યાત્રાઓ યાત્રા ગમન કરી હતી. શ્રી સિદ્ધાચળજીની યાત્રાએ
તેમણે બે ત્રણ વખત કરી હતી.
મહારાજશ્રીની કાયમી તપસ્યામાં માસિક છ ઉપવાસ, રોજના એકાસણાં, તથા માંદગીના વખતમાં પણ છઠ,
- અઠ્ઠમ તથા અઠાઈ લગી કરતા. તપશ્ચર્યા કાયમીતપસ્યા ઉપર તેમને અપૂર્વ પ્રેમ હતું અને તે
છેવટના સમય સુધીમાં તેઓ શરીરની દુબળ અવસ્થા હેવા છતાં પણ અષાડ સુદ ૧૪ છેલી પાખીને પણ ઉપવાસ કરેલ તેમજ પોતાની ક્રિયા તેમજ આચાર વિચારમાં શુદ્ધ હતા. તેઓશ્રી અશક્તાવસ્થાએ પણ સ્થાન પરાવર્તન કરી નવકલ્પી વિહાર કરતા.
તેઓશ્રીજીના મુખ્ય શિષ્ય મુનિમહારાજશ્રી મુખ્યશિષ્યાદિ હીરવિજયજી મહારાજ આદિ આઠે પરિવાર મુનિરાજે પરિવારમાં છે તથા સાધ્વીજી
- શ્રી આણંદશ્રીજી આદિ શિષ્ય પ્રશિષ્યા જાતિ પરિવારમાં ૨૫ ટાણાં છે,
કે
,
'
,
'
તે