________________
તેમના પ્રતિ કેવા અવિચલ પ્રેમ હોતે ઉપરની હકીક્ત ઉપથી. સ્હેજે કળી શકાય છે.
તેમના મુખ્ય અગ્રગણ્ય શિષ્ય મુનિ મહારાજશ્રી હીરવિજય હતા. તે સ્વભાવે શાંત, સરળ અને ભદ્રિક પરિણામી હતા. તેમની મુખમુદ્રા ઢેખીને ભવ્ય જીવને અપર આલ્હાદ થતા. તેમના જન્મ સ. ૧૯૧૩ માં હતા. અને તેમણે સ. ૧૯૩૮ નાં માગશર સુદી ત્રીજના દિવસે દીક્ષા લીધી હતી અને બેંતાલીશ વર્ષ પર્યંત શુસેવા કરી હતી. ત્યારપછી સાત વર્ષ પાદીતાણા, રાધનપુર, ઝીંઝુવાડા, કચ્છ વગેરેમાં વિહાર કરી ભવ્ય જીવાને ઉપકાર કરી સ. ૧૯૮૭ ના ( કચ્છી ) આસા વદી ૧૧ ના રાજ કચ્છ વાગડના ગામ પલાંસવામાં દેવલેાક સિધાવ્યા, અને તશ્રીના પરિવારમાં
મુખ્ય શિષ્ય
All that
હાલ મુખ્ય અગ્રગણ્ય ઉપાધ્યાયજી શ્રી કનકવિજયજી ગણી મહારાજશ્રી છે જે હીરવિજયજી મહારાજના શિષ્ય છે. તેમનું જ્ઞાન ક્રિયા અને ચારિત્ર ઘડ્ડા ઉંચા પ્રકાતુ છે. જેઆ ધામિક પ્રગતિના કાર્યોં કરી રહ્યા છે, અને શિષ્ય પરિવારની એકયતા જાળવી રહ્યા છે, તે ગુરૂ પર પાના અમુલ્ય વારસા છે એમ કહેવુ તે કોઈપણ રીતે અતિશયાક્તિ ભરેલ નથી ૐ શાંતિ,
લેખક
પાલીતાણા
૪-૧૧-૩૧
શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા, સુપ્રીન્ટેન્ડન્ટ ચ, વિ. જૈન ગુકુળ,