________________
આ મહિનારાને જન્મ સંવત ૧૮૯૯ ના ચિત્ર થી ૨ જને દિવસે કચ્છ દેશના ભચાઉ તાલુકાના મનફરા
* ગામમાં થયો હતો. તેમને પિતાનું નામ સંસારની ઉકાળ હતું અને માતાનું નામ અવલ હકીકત બાઈ હતું જ્યારે તેમનું નામ જેમલ
ન હતું. કચ્છદેશ એ શુરવીર અને દાનવીરની પ્રાધાન્ય ભમિ ગણાય છે. તે દેશના આભૂષણરૂપ તેમજ મહાન પ્રાચીન, ભદ્રેસરનું ભવ્ય તીર્થ જેમાં આવેલું છે, જેની અંદર પ્રાચીન પૂરાણી અલોકિક ઘતકલ પાશ્વનાથની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. બાર કાળી ટાળનાર મહાન જગડુશાહ જેવા દાની અને કુબેર ભંડારીને આ ભૂમિએ જન્મ આપ્યો હતો. આ ભૂમિના પણ કુદરતી ગુણેને વારસે આ ચારિત્રના નાયક જેમલને મળ્યો હતે. તેમના શરીરને બાંધે મળથીજ મજબુત હતું તેમ સાધારણ કુટુંબમાં ઉછરવા છતાં તેમનું મુખ-લાવણ્ય શોભતું હતું તેમ તે ઉપર ભવ્યતાની છાપ દશ્યમાન થતી હતી. * પુત્રના લક્ષણ પારણામાંથી જણાય ” તેમ તેઓ ભવિ. ખ્યમાં પરમ પ્રભાવશાળી થશે તેની સઘળી રૂપરેખા તેમના બાલાજીવનમાંથી જ તરી આવતી હતી તેઓ સ્વભાવે શાન સરલ અને ગંભીર હતા. તેમના માતા પિતા પણ પરેપ. કમર પરાયણ, સંતોષી અને અમિષ્ઠ હતા. દરરોજ દેવ
કરવા જતા તેમ ગુરૂની સેવા અને પ્રભુભક્તિ યથાએકિત કરતા હતા. તેમની માતા અવલબાઇમાં પણ નામ
{
_
*