________________
સિલગિરિ યાત્રાએ ગયા અને ત્યાં દાદાની સન્મુખ ચતુથાર ઉચર્યું, અને ત્યાંથી પિતાના દેશમાં ગયા તે પછી પાંચ તેમણે સતત્ અભ્યાસ કરવામાં ગાળ્યાં અને જ્ઞાનાભ્યાસમાં તેમની બુદ્ધિ ખીલવીને શાસ્ત્રવિશારદ થયા. ત્યારબાદ મુનિ મહારાજશ્રી પદ્યવિજયજી જેઓ સુવિહિં સાધુ હતા. તેઓ આડીવારમાં વિહાર કરતા પધાર્યા હતા તે વખતે ચાર નાયક જેમલે તેમની પાસે–
* :
:
- સંવત ૧૯૨૫ ના વૈશાખ સુદી ૩ અક્ષય તૃતીયાને શુભ દિને શુભ ચોઘવ દીક્ષા અંગીકાર કરી તેમનું સન્મ
સારી પણાનું નામ જેમલ હતું તેજસ' દીક્ષા દિવસથી મુનિશ્રી જીતવિજ્યજી પડયું
પોતે પોતાના માતાપિતાની આજ્ઞા મળવી દીક્ષા અંગીકાર કરી હતી. તેમને વૈરાગ્ય જ્ઞાનાતે હતો. કઈ પણ જાતના બાહ્ય આડબર કે ઇન્સથી તેઓ અલગ હતા અને માનપાન અને સંસ્કારની તેઓ ભૂખ્યા ન હતા. આખા ગામમાં તેમની દીક્ષાની સમાચાર ફેલાતાં અતિ આનંદ પ્રસરી રહ્યો હતો કારણકે સર્વના તે પરિચિત હતા. ખુદૃ દરબાર શ્રી લખાજી પણ આ શુભ સમાચાર સાંભળી પ્રસન્ન થયા હતા. સંઘ તરફથી આ ઉત્સવ પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવ્યેા હતેન તેઓ ભવિષ્યમાં શાશનમાં પરમ પ્રભાવિક થશે એવું સુચવનારો એક અદ્દભુત બનાવ બન્યો હતો અને જો એકે રાયણના વૃક્ષ નીચે તેમણે દીક્ષા લીધી હતી તે ઘણે વખ