Book Title: Parshwanath Prabhu Charitra
Author(s): Devbhadracharya
Publisher: Jain Atmanand Sabha

Previous | Next

Page 6
________________ I 48 કવિતાના પાર્શ્વનાથાય નમ: II છે ".itHEITASTY .LT T ip1176 (ex:xeseતાજી અટકાદડી == = = પ્ર-સ્તા-વ-ના. - artery - ins. - ISEEDS, ArtiHEM YI[1] = R - = ..EREલલિmiling | માનવ જીવનમાં સાહિત્યનું સ્થાન ઊંચું અને મહત્વનું છે કારણ કે મનુષ્યને છે. સંસ્કારી બનાવવા માટે તે મુખ્ય સાધન છે. સાહિત્ય કઈ પણ દેશ કે સમાજ-દર્શન-સવના પ્રાણરૂપ હોવાથી તે કાયમ માટે માર્ગદર્શક છે. કોઈ પણ દેશ કે ધર્મનું સાહિત્ય જેટલું નિર્દોષ અને પ્રમાણિક તેટલું તે તે રીતે આત્મકલ્યાણ કરનારું છે. જેના દર્શનના સાહિત્યના રચયિતા ત્યાગી, પ્રમાણિક, લોકકલ્યાણ કરવાની જ ભાવનાવાળા મહાત્મા હોવાથી તેમનું રચેલું વિવિધ સાહિત્ય નિર્દોષ અને પ્રમાણિક હેવાથી તટસ્થ રીતે જેનારને-અન્યદર્શનીયોને પણ તેવું સહજ જણાય તેમ છે. કઈ પણ ધર્મની પ્રાચીનતા તેના ઈતિહાસ અને કથા-સાહિત્ય, જેને એક બીજા સાથે નિકટ સંબંધ છે, તેના ઉપર મુખ્ય આધાર રાખે છે અને તે સાહિત્ય ભૂતકાળના બનાવેનું અવેલેકન, વર્તમાનકાળનું દિગ્દર્શન અને ભવિષ્યકાળમાં મનુષ્યનું ઘડતર ઘડવામાં સંસ્કારી બનાવવામાં ખાસ ઉપયોગી છે. - ઉત્તમ સાહિત્યના અધ્યયનથી અને તેના નિરંતરના પઠન પાઠનથી મનુષ્યને પોતાનું શું કર્તવ્ય છે તે જણાય છે, તેટલા માટે દરેક મનુષ્ય છેવટ કથા અને ઈતિહાસ સાહિત્યના વાંચનનું નિરંતર વ્યસન લગાવી દેવું જોઈએ કે જેનાથી છેવટ તેઓ આત્મિક લાભઆનંદ જરૂર મેળવી શકે. જૈન દર્શનના બે અમૂલ્ય સિદ્ધાંત-સ્યાદ્વાદ ( અનેકાંતવાદ) અને અહિંસા એવા છે કે જેના વડે જૈન દર્શન બીજા દર્શને ઉપર સર્વોપરીપણું ભેગવે છે, અને તેને ન્યાય તથા તત્વજ્ઞાનના સાહિત્યની સંપૂર્ણ રચના તે એવી અપૂર્વ છે કે જે તટસ્થ ઈતર દર્શનકારને પણ ચક્તિ કરી નાંખે છે. - ' ન દર્શનના સાહિત્યકારોએ દરેક વિષય ઉપર સાહિત્યની રચના કરી છે, તેમાં તીર્થ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 574