Book Title: Parshwanath Charitram
Author(s): Udayvirgani, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ લેાકાંતિક દેવાની વિનતીથી દીક્ષા અંગીકાર કરી પ્રભુ વિચરતા હાય છે, ત્યારે ફરી પ્રાણાંત ઉપસગને કરવા આવે છે, પણ ધરણેન્દ્રની દરમિયાનગીરીથી એ ઉપસર્ગ નું નિવારણ થાય છે. છેલ્લે ધરણેન્દ્રના ભયથી પ્રભુને નમન કરીને જતા ઢાય છે, તે વખતે પ્રભુની પ્રશાંત એવી મુખમુદ્રાને જોઈ સમ્યગદર્શનને પામી સ્વ સ્થાને જાય છે. પ્રભુ પણ આ જગતના જીવા પર અગણિત ઉપકારોની હેલી વરસાવી, તે સ કર્મના ક્ષય કરી, અજરઅમર પદને પ્રાપ્ત કરે છે. દશ દશ ભવથી ચાલી આવતી આ વેરની જવાળાએ જેમને વધુ ને વધુ શુદ્ધતાની પ્રાપ્તિ કરાવી છે, અને અંતે સે ટચના સુવ'ની જેમ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી, જગતના સર્વાં જીવા સમક્ષ એક મહાન આદ ઉભા કર્યા છે, અને અંતે એ વેરની જવાળાના સળગાવનારને પણ સમકિત રત્નનું દાન આપી, કૃતાથ કર્યાં છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પતિતપાવની ચરિત્રયાત્રા બીજી અનેક અવાંતર કથાએ અને માર્મિક ઉપદેશોથી સુશેાભિત છે. ગુણુ રત્નાની પ્રાપ્તિ માટે તેા રત્નાકરથી વધુ ચડિયાતી છે, જેમ જેમ એમ અવગાહન કરીએ, તેમ તેમ વિશિષ્ટ કોટિના આત્મામાં પડેલા વિશિષ્ટ ગુણ્ણાની ઝાંખી થાય છે, અને તેમના પ્રત્યે સહજ ભાવે હૈયું ઝુકી પડે છે. આમ તા શ્રી પાર્શ્વનાથ પ્રભુના અનેક ચરિત્રા અનેક મહાત્માઓના બનાવેલા મેાદ છે, પર`તુ સસ્કૃતના પ્રાર’ભિક અભ્યાસીઓ પણ જેનું વાંચન – મનન કરીને પેાતાના આત્માની ઉર્ધ્વગતિ સાધી શકે, તેવું આ એક જ છે. તેના કર્યાં શ્રીમન્ગ્રાન્દ્રગચ્છના સ‘ધવીર મુનિના અંતેવાસી મુનિ શ્રી ઉદયવીર ગણિ છે, અને વિ. સ. ૧૪૫૬માં આ ચરિત્રનું નિર્માણ ક'' છે. તેઓની અન્ય કોઈપણ કૃતિ હાલ જોવામાં આવતી નથી. For Personal & Private Use Only Jain Education International www.jalnelibrary.arg

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338