Book Title: Parshwanath Charitram Author(s): Udayvirgani, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ પ્રકાશકીય T અમાસની કાજળઘેરી રાતે ઘાર અધકારમાં ગુમરાહ બનેલા માનવીને રાહ પર ચડવા ફકત એક જ આશા છેઆકાશમાં ચમકતા તારા. એ જ રીતે આ ડુડા અવસર્પિણીના પચમ આરારૂપ ઘાર અધારી રાતમાં ફસાયેલા આપણા જેવા અબૂઝ જીવાને સાચા માર્ગ દેખાડનાર કોઈ હાય તા તે શાસ્ત્રો રૂપ તારલાઓ છે. ચારેકોર પથરાયેલા એ તારલાઆમાંના એક તેજસ્વી તારલા છે, આ “પાર્શ્વનાથ ચરિત્ર” પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રભાવકતા આજે પણ જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. આબાલગોપાલ સૌની જીભે એમનુ' નામ સતત રમતુ રહે છે. એમનુ જીવનકવન પણ એટલું જ સુરભિત અને આહલાદક છે. એમાં પથરાયેલા અતિ ગુણુકુસુમેાની સુગધ બળેલા ઝળેલા કઈક જીવોને નવી તાજગી નવી સ્ફૂર્તિ બક્ષે છે. કમઠ અને મરૂભુતિના ભવથી શરૂ થયેલી આ યાત્રા ભગવાન પાર્શ્વનાથ પ્રભુના ભવમાં પૂર્ણ વિરામને પામે છે, અને કઈક દિવ્ય સંદેશાઓનુ સ‘ગીત આ પૃથ્વી પર રેલાવતી જાય છે. આવા આપણે પણ એ યાત્રામાં સામેલ થઇએ અને આપણા કમળને ધોઇએ. પેાતનપુરના અધિપતિ અરવિંદ રાજાના વિશ્વભૂતિ પુરાહિતની પત્ની અનુદ્ધરા બ્રાહ્મણીના મરૂભૂતિ અને કમઠ નામના બે પુત્રા હતા. બન્નેની અનુક્રમે વસુધરા અને અરૂણા નામની પત્ની હતી કમઠ વસુધરામાં આસકત બન્યા અને અનાચાર સેવવા સુધી પહોંચ્યા તેથી અરૂણાએ આ ખબર મરૂભૂતિને આપતાં પરીક્ષા કરી, વાત સાચી જાણી, રાજાને જણાવી, કમઠને દેશનિકાલની સજા ફટકારતાં, બૈરાગ્ય પામી, તાપસી દીક્ષા લીધી, પૂર્વ હરિશ્ચન્દ્ર મુનિની દેશના સાંભળી સમિતને પામેલા મરૂભૂતિને ચેન ન પડતાં, ભાઈને ખમાવવા ગયો. ક્રોધાંધ કમઠે શિલા હેઠળ માથુ' કચડીને મારી નાખતાં છેલ્લે અતિપીડાને કારણે અ ધ્યાનમાં મરી ાથી થયા. કમડ મરી કુકકુટ સાપ થયા. અરવિંદ રાજર્ષિની વાણીથી પ્રતિબાધ પામેલા હાથીને તેણે ડ'ખ મારી, મારી નાખ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 338