Book Title: Parmatma Sangit Ras Srotaswini
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન. શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા તરફથી શ્રી વૃદ્ધિનેમિ-અમૃતગ્રંથમાલાનું પ્રથમ પ્રકાશન પ્રગટ કરતાં અને અત્યાનંદ થાય છે. આ પુસ્તકનું નામ પરમામ-સંગીત-રસ-સ્રોતસ્વિની રાખવામાં આવ્યું છે તે યથાર્થજ છે, કારણ કે તેમાં શ્રીજિનેવદેવના પ્રાચીન તેમજ આધુનિક સંગીત પદ્ધતિથી રચેલાં સ્તવનો છે, તે સ્તવનમાં રહેલા ભાવવાહી રસને :- પ્રવાહ આ પુસ્તિકામાં વહે છે. આ પુસ્તિકામાં પૂ. મુનિવર્ય શ્રી ધુરંધરવિજયજીએ ગત વર્ષ માં ખંભાત બંદરના ચાતુર્માસ દરમ્યાન નસર્ગિક પ્રેરણાથી, તેમજ ગોધરા, વેજલપુર, સુરત વગેરે સ્થળેના જૈન યુવકોની વિજ્ઞપ્તિથી રચેલાં પ્રભુત્વ રતવનાદિને સંગ્રહ છે, આ પુસ્તકના રચયિતા પૂજય મુનિરાજ શ્રીધુરધવિજયજીના અભ્યાસમય જીવનને ટુંક પરિચય જૈન સમાજને ઘણે પ્રેરણાત્મક હોવાથી અને આપવાનું અમે ઉચિત ધારીએ છીએ, એઓશ્રીને જન્મ ભાવનગરમાં વિ. સં. ૧૯૭૪ના ચૈત્ર વદિ અને રોજ શા. પીતાંબરદાસ જીવાભાઈને ત્યાં થયો હતો. તેમણે માત્ર ચૌદ વર્ષની કિશોર વયે પિતાના પિતાશ્રી સાથે શાસનસમ્રાટ આચાથી મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય શ્રીવિજ્યામતસૂરીશ્વરજી પાસે વિ. સં. ૧૮૮૮ ના મહા સુદ ૧૦ ને રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી દીક્ષામાં પિતાશ્રીનું નામ મુનિશ્રી પુણ્યવિજયજી અને એમનું નામ મુનિ શ્રીપુણ્યવિજયજીના શિષ્ય મુનિ શ્રાધુરં ધરવિજયજી રાખવામાં આવ્યું હતું, મુનિ શ્રીદુરધરવિજયજીએ સાધુતાના અનેક ગુણો ખીલવવા સાથે વ્યાકરણ-સાહિત્ય-સિદ્ધાંત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 178