Book Title: Parmatma Sangit Ras Srotaswini Author(s): Dhurandharvijay Publisher: Jain Sahityavardhak Sabha View full book textPage 9
________________ ' ૪. અઢારમા અરેનાથ પ્રભુના સ્તવનમાં મેધાકર્ષક મલ્હાર રાગને પસંદ કર્યાં હાવાથી ભગવંતની વાણીરૂપી મેધને વરસાવ્યા છે, તેમજ મેષ્ટિથી થતાં દરેક પરિવર્તન ( વર્ષાઋતુ ) આબેહુબ વર્ણવેલ છે. ૫. દેશીય રાગના સ્તવનામાં શ્રોઋષભદેવ ભગવાનના સ્તવનમાં બુદ્ધત્વમેવ વિષ્ણુધાચિ તબુદ્ધિએાધાત્। એ ભક્તામરસ્તોત્રના શ્લોકની છાયા, શ્રી પદ્મપ્રભુજીના સ્તવનમાં ધૃતઃ હાર્ડિ એ શ્રી યશેવિજયજી ઉપાધ્યાયજીના શ્લાકની છાયા લઇ સંસારને સમુદ્રનુ રૂપક સરસ રીતે બતાવ્યું છે. આ પ્રમાણે અન્ય સ્તવનેમાં પણ જુદા જીન્ન ભાવા યેાજવામાં આવેલા હૈાઇ ગ્રન્થના લાલિત્યમાં વૃદ્ધિ કરે છે. દરેક ભવ્ય આત્માઓ આવા ભાવવાહી સ્તવનાને, સ્તવનાના ભાવની વિચારણા કરવા પૂર્વક કાગ્ર કરી પ્રભુભક્તિના રસીયા બને એજ. મહે મેાહનલાલ પાનાચંઢ કાપડીઆ & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વાચૌટા, સુરત. www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178