________________
=
=
=
ॐ नमोऽहं ते a. सकलकामितदायिने-श्री गौतमस्वामिने नम :
णमोऽत्थु णं सिरि गुरू णेमिसूरीणं
સંગીત,
મામ જ
* रचयिता * मुनि श्री धुरन्धरविजयजी
तस्विनी
જેની માલવકેષમાં સુમધુરી, વાણુ જગે વિસ્તરે, દેવેન્દ્ર જસ ગીત ગાન કરતાં, શ્રી રાગને ભૈરવે છે દેવી નાચ નચી કરે સ્તવનને, હિંડેલ ને દીપકે. તે શ્રી વીર વિભુ સદા કવનની, શક્તિ સમર્પો મને ન જે વ્યાખ્યાન પીયૂષને વરસતાં, શ્રી મેઘમલ્હારમાં.
સેવી પાદ સુપદ્મને પ્રણયથી, શ્રી નેમિસૂરીશનાં in કી વંદી સૂરિવરામૃતાખ્ય ગુરુને, ને પુણ્ય નામ સ્મરી, વીણધારિણી વાણુને સ્મરી રચું, સંગીતજોતસ્વિની રા
(શાર્દૂલ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com