________________
૯૮ .................. મુનિ શ્રી પુરરવિજયજી
શ્રી અભિનંદન જિન સ્તવન (કક વાગ્યે લડવૈયા શૂર જાગજોરે) એ દેશી. ચેથા જિનને સેવીને, ચઉગતિ વાર.
તમે વારરે, આત્મા તારજોરે ચેથાસમવસરણમાંચક્ષુખેથી, ચાર પ્રકારના ધર્મ સુખેથી,
પ્રકાશ્યા, તેને તમે પાળજો...ચોથાચાર કષાયને દૂર હઠાવી, ચાર ભાવના હૃદયે જગાવી.
તે જિનને, હૃદયમાં ધારરે..થા. ચાર પ્રકારના દેવસેવે,જિન ભક્તિથી શિવસુખ લે.
એવી ભક્તિ, હૃદયમાં વિચારજો રે.થા. ચાર આહારને ત્યાગ કરીને, અનાહારીદશા પ્રાપ્ત કરીને.
ચાર બંધ, વાર્યા તેને ઉચ્ચારજો...ચેથાચાર ધ્યાનથી ધ્યાને પ્રભુને, ઝટપટ વરવા શિવવધૂને.
એવી રીતેઆત્માને ઉદ્ધારજો..ચોથા. નેમિસૂરીશ્વરપ્રણમી પાયા,અમૃત ૫દમેંપુયે યાયા.
ધુરન્ધર, જિનને સંભારજોરે...થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com