Book Title: Parmatma Sangit Ras Srotaswini
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૦............... ...મુનિ શ્રી ધુરધરવિજયજી સંવત ૧૯૯૫ના માગશર સુદ ૧૦ને વાર શુક્ર – ખંભાત ભેંયરાપાડામાં શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન [ પ્રતિષ્ઠાના ઇતિહાસ ગભિત ] (છોટી બડી ગૌઆ રે) એ દેશી. ભાવિન પૂજોરે, ચંદ્રપ્રભુને પ્રેમથી; ચંદ્રપ્રભુને પ્રેમથી; (૨) ચન્દ્રકિરણસમ,નિર્મલકાન્તિ, શાન્તિ અમંદ આનંદ ચંદ્ર શિવપદ ભેગી, સદેવનિરેગીએગી અગી જિણંદ, ચંદ્રશુદ્ધફ્ટીકમયી, પ્રતિમા શોભે, લોભે સુરનર ઈદ; ચંદ.... યુગપ્રધાનશ્રી, સેમસૂરીશ્વર, તપગચ્છ ગગન દિણંદ; ચંદ્ર વિક્રમ ચૌદસે, છનુ વર્ષે (૧૪૯૬) સ્થાપિત પ્રથમ આનંદ; ચંદ્ર.. કળ પ્રભાવે, જિર્ણ હેર જાવે, ઉદ્ધાર કર્યો ઉત્સાહ, ચંદ્રતીર્થોદ્ધારક, નેમિસૂરીશ્વર, પટ્ટપુરન્દર ધ્યાને; ચંદ્ર... વિજયામૃત, સૂરિગુરુરાજે, કરી પ્રતિષ્ઠા વિધિએ ચંદ્ર.... વિમ એગણેશ, પંચાણુવ ( ૧૫) માગશીર શુદ દશમીએ; ચંદ્ર દર્શન કરી, ભવિ આનંદ પાવે, કર્મ અનાદિ અપાવે; ચંદ્રરેમિ અમૃતપદ, પુણ્ય પ્રભાવે, ધુરન્ધર ગુણગાવે; ચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178