SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ = = = ॐ नमोऽहं ते a. सकलकामितदायिने-श्री गौतमस्वामिने नम : णमोऽत्थु णं सिरि गुरू णेमिसूरीणं સંગીત, મામ જ * रचयिता * मुनि श्री धुरन्धरविजयजी तस्विनी જેની માલવકેષમાં સુમધુરી, વાણુ જગે વિસ્તરે, દેવેન્દ્ર જસ ગીત ગાન કરતાં, શ્રી રાગને ભૈરવે છે દેવી નાચ નચી કરે સ્તવનને, હિંડેલ ને દીપકે. તે શ્રી વીર વિભુ સદા કવનની, શક્તિ સમર્પો મને ન જે વ્યાખ્યાન પીયૂષને વરસતાં, શ્રી મેઘમલ્હારમાં. સેવી પાદ સુપદ્મને પ્રણયથી, શ્રી નેમિસૂરીશનાં in કી વંદી સૂરિવરામૃતાખ્ય ગુરુને, ને પુણ્ય નામ સ્મરી, વીણધારિણી વાણુને સ્મરી રચું, સંગીતજોતસ્વિની રા (શાર્દૂલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy