________________
-
૪.
.મુનિ શ્રી ધુરન્યરવિજયજી શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન.
(ગઝલ) સ્થાયી
જે પ્રેમ પ્રભુને જાગે, તે મુક્તિ પલકમાં રાગાદિથી નિરાલે, તે દેવ ખલકમાં અંતરે=
મમતાએ જ્યાંથી નાસે, સમતા વસે હા પાસે નહિ કેધ માન માયા, તે દેવ ખલકમાં... બ્રહ્મા કહે કે વિષ્ણુ, શંકર કહે કે વિષ્ણુ નિર્દોષતા જ્યાં વિલસે, તે દેવ ખલકમાં... નેમિનું નામ ધારે, અમૃત પુષ્ય વધારે ધમ ધુરન્ધર છે, તે દેવ ખલકમાં...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com