SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪. .મુનિ શ્રી ધુરન્યરવિજયજી શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન. (ગઝલ) સ્થાયી જે પ્રેમ પ્રભુને જાગે, તે મુક્તિ પલકમાં રાગાદિથી નિરાલે, તે દેવ ખલકમાં અંતરે= મમતાએ જ્યાંથી નાસે, સમતા વસે હા પાસે નહિ કેધ માન માયા, તે દેવ ખલકમાં... બ્રહ્મા કહે કે વિષ્ણુ, શંકર કહે કે વિષ્ણુ નિર્દોષતા જ્યાં વિલસે, તે દેવ ખલકમાં... નેમિનું નામ ધારે, અમૃત પુષ્ય વધારે ધમ ધુરન્ધર છે, તે દેવ ખલકમાં... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034992
Book TitleParmatma Sangit Ras Srotaswini
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1940
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy