Book Title: Parmatma Sangit Ras Srotaswini
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ (S: 2:@િcer -2 ) # હાર્દિક અભિલાષા છે o nes , સમપ્રમાણ મસ્તકના મધ્યમાં મણિ, વિશાલભાલપ્રદેશેશુભરેખા, નયનમાં દિવ્યતેજ, ત્રાજુ નાસિકા, ઉત્સાહ અને આનંદથી ભરપૂર–મુક્તહાસ્ય, સત્ત્વશાલી-સંસ્કારી–સ્પષ્ટવાણી, ઉર્ધ્વરેખાદિ–શુભચિયુક્ત-હસ્તપાદ, તથા આજીવન બ્રહ્મચર્યથી વિકસિત પ્રત્યેક અવયવડે સુશોભિત, જેમનું ભવ્ય શરીર–યુગપ્રધાનનું સ્મરણ કરાવે છે; સાધુતા–મુત્સદ્દીતા, શાન્તતા–પ્રચણ્ડતા, કમળતાકઠેરતા, દિવ્યતા–માનવતા, વગેરે પરપસ્પર વિરોધી ગણાતા ભાવે જાણે અનેકાન્તવાદની સિદ્ધિ કરતા હોય નહિ તેમ જેમનામાં એક સાથે રડે છે. જેમના અન્તઃકરણની ઉમીઓ દૂર દૂરથી પણ આત્મવિકાસમાં મને પ્રેરણા આપી રહી છે, તે ગુરુ ગુરુ ગુરુવર્ય શાસનસમ્રા આચાર્યવર્ય શ્રીશ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીની ભાવભીની દ્રષ્ટિથી પરમામાના ગુણસમુદ્ર તરફ વહેતી આ તસ્વિની પ્રગતિમતી થવા સાથે ભવ્ય આત્માઓના ભક્તિરસની પિષક બને. એજ હાર્દિક અભિલાષા. * મુનિ ધુરન્ધરવિજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 178