Book Title: Parmatma Sangit Ras Srotaswini Author(s): Dhurandharvijay Publisher: Jain Sahityavardhak Sabha View full book textPage 6
________________ એ સરળ વ્યાખ્યા રચી છે. તે અન્ય પણ અમારી સભા તરફથી બહાર પડનાર છે. તેઓશ્રી મુદ્દચિતામણિ, મુહૂર્તમાર્તડ, આરંભસિદ્ધિ જાતચંદ્રિકા, પ્રહલાધવ, કેશવી જાતક પદ્ધત્તિ, સર્વાર્થ ચિન્તામણિ વિગેરે જયે તિ શાસ્ત્રનું પણ સારું જ્ઞાન ધરાવે છે. એઓશ્રીની રચેલી તિથિ ચિન્તામણિ નામના” જ્યોતિષ ગ્રન્થની “પ્રભા' નામની વ્યાખ્યા અમારી સભા તરફથી બહાર પડશે. માત્ર આઠ વર્ષ દરમ્યાનના દીક્ષા પર્યાયમાં આટલા બહેળા જ્ઞાન ઉપરાંત, સુરિસમ્રા આચાર્ય મહારાજ શ્રી વિજ્યનેરિ, સૂરિશ્વરજી મહારાજ અને આચાર્ય શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા નીચે સારો વિકાસ સાધી રહ્યા છે. ઉત્તરોત્તર ગુરુવર્યોની કૃપાથી એજ મુજબ અતિવેગથી વિકાસ સાધતા રહી જૈન સમાજને દરેક વિષયના જ્ઞાનને સારા લાભ અપતા રહે એનું ઇચ્છીએ છીએ. રાગ ધારી સ્તવનોના આહાદિ સહિત નોટેશનો, સુરતના પ્રસિદ્ધ સંગીત વિશારદ શ્રી દીનાનાથ મણિશંકર ઉપાધ્યાયે ઘણું સમયના ભોગે પરિશ્રમ ઉઠાવી, બનાવી આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે, સંગીત રસિકને રાગનું સ્વરૂપ જાણવા- હમજવા માટે આ નેસને ઘણું સરળ અને ઉપયોગી છે. આવું સુન્દર રાગરાગિણવાલું નેરેશન સહિત સ્તવનનું સાહિત્ય અને સાહિત્ય સૃષ્ટિમાં પહેલું જ છે, એ પ્રશ્ન કરવાને વેગ અમને મલ્યો તેથી અમો અમારું અહોભાગ માનીએ છીએ. કેશરી હીરાચંદ ઝવેરી નેમચં મોતીચંદ ઝવેરી એ. સેક્ટરીઓ શ્રી જૈન સાહિત્યવર્ધક સભા, સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 178