Book Title: Panchashati Prabodh Sambandh Author(s): Mrugendravijay Publisher: Suvasit Sahitya Prakashan View full book textPage 3
________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૬૫ પંચશતિ પ્રબોધ પ્રબંધ : દ્રવ્યસહાયક : જિનશાસન શિરતાજ, કલીકાલ કલ્પતરૂ, સન્માર્ગ સંરક્ષક, પૂજ્યપાદ આચાર્ય ભગવંત્ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના માતૃહૃદયા કરૂણાસિંધુ પૂ. સા. જયરેખાશ્રીજી મ.સા.ના મધુરભાષિ સુશિષ્યા સા. પીયૂષરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ૨૦૬૬ ના ચાતુર્માસમાં શ્રી માણીભદ્ર સોસાયટીમાં ઉપાશ્રયમાં આરાધના કરતી શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા, વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 456