Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 6
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર [ વિધિ સહિત ] સામાન્ય સૂચના દેવસિક અગર રાઈ પ્રતિકમણની શરૂઆતમાં “સામા યિક લેવાની ખાસ જરૂર છે. સામાયિક લેવાની વિધિ સામાયિકનાં પૂર્વ સાધન શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ રવચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં, ત્યાર પછી ચાખી જગ્યાએ ભૂમિને પૂજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું – જેમાં નવકાર તથા ચિંદિયને પાઠ હેાય તેવું પુસ્તક મૂકવું. સામાયિકને બે ઘડીને અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધાર્મિક વિશ્વનાં જ પુસ્તકો પાસે રાખીને બેસવું. સામાયિકને કાળ જાણવા માટે ઘડી અગર તે ઘડિયાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 504