Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આયર ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર. ૪ શાલ, દાલ સુરહા થ્રત ગોળ, મનવાંછિત કાપડ તંબેળ; ઘરે સુઘરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદ અવિચળ ભાણ, ગૌતમ નામ જપો જગ જાણ; મા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ. ૬ ઘર મયગલ ઘોડાની જેડ, વારૂ પહોચે વંછિત કડક મહિયર માને મોટા રાય, જે તુઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ ના નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. ૮ પુણવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્યસમય કરજોડ, ગૌતમ તુઠે સંપત્તિ કેડ. ૯ ચાર શરણું મુજને ચાર શરણું હોજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીઓ, રતન અમુલખ લાધુજી. મુજ ૧ ચિહુ ગતિ તણું દુઃખ છેદવા, સમરથ શરણું એહજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણ તેજી. મુજ ૨ સ સાહી જીવને, તાસીમ શરણાં ચારેજી, ગણિ સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળ કાજી. મુજ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 504