Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 5
________________ લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડે દીજીએ, જિન વચને લહીએ ટેકો જી.લાખ ૦૧ સાત લાખ ભૂ દગ તેઉ વાઉના, દસ ચૌદ વનના ભેદજી; પવિગલ સુરતિરિ નારકી ચઉ ચઉ ચોદ નરના ભેદજી.લાખ ૨ મુજ વૈર નહિ કેહશું, સહશું મૈત્રી ભાવેજી; ગણિ સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવેજી. લાખ૦ ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે; લેયાં પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ભાણેજી.પાપ૦ ૧ આશ્રવ કષાય દેય બંધવા, વળી કલહ અભ્યાખ્યાન; રતિ અરતિ પૈશુન્ય નિંદના, માયા મેહ મિથ્યાત્વજીપાપ૦ ૨ મન વચ કાયાએ જે કીયાં, મિચ્છામિ દુક્કડે હોજી; ગણિ સમયસુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એ હોજી.પ૦ ૩ ધન ધન તે દિન મુજ કદી હશે? હું પામીશ સંજમ સુદ્ધ ; પૂરવ ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુદ્ધિજી. ધન ૧ આન્ત પ્રાન્ત ભિક્ષા ગોચરી, રણવને કાઉસગ લેશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સવેગ સૂધે ધરશુંજી. ધન રે સંસારના સંકટ થકી, છુટીશ જિન વચને અવધારે; ધન્ય સમયસુંદર તે ઘડી, પામીશ ભવને હું પાછો ધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 504