________________
*ક ની
-
- - -
-
શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ
લોગસ્સ ઉmઅગરે, ધમ્મતિસ્થ રેજિમે અરિહતે કિન્નઇન્ટ્સ, ચહેવી સંપિ કેવલી (૧). ઉસભમજિ એ વંદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમuહું સુપાર્સ, જિર્ણ ચ ચંદ્રપલં વંદે. (૨) સુવિહિંચ પુપદંતે, સીઅલ સિજજસ વાસુપુજી ; (૧૬ ઉપવાસ) કર, બત્રીશ ભક્ત (૧૫ ઉપવાસ) કર, એમ બબ્બે ભક્ત ઓછા કરતાં યાવત્ ચોથે ભક્ત કર, એમ ચિંતવવું.
પછી એક ઉપવાસ કર, આયંબિલ કર, નીવિ કર, એકાસણું કર, બે સણું કર, અરડૂઢ કર, પુરિમડૂઢ કર, સાડૂઢપરિસિ કર, પિરિસિકર, છેવટ નમુક્કારશી મુઠ્ઠિસહિયં કર, અહિં સર્વત્ર ઉત્તરમાં ( પિરિસિ સુધીમાં ) કાંઈ ન કરવું હોય તો “શકિત નથી, પરિણામ નથી” એમ ચિંતવવું, પણ જે તપ પ્રથમ કઈ વખત કર્યો હોય, તે અત્યારે કર ન હોય તે ત્યાંથી શકિત છે, પરિણામ નથી.” એમ ચિંતવવું. છેવટે જે તપ કર હોય, તેને પ્રશ્ન આવે ત્યારે ઉત્તરમાં “શક્તિ અને પરિણામ પણ છે” એમ કહી કાઉસગ્ગ પારી પ્રગટ લેગસ કહે.
(જે તપ કરવો હોય તે તપના પ્રશ્નનો ઉત્તર આપી, ત્યાંથી જ અટકી જવું. તેથી નીચલા તપનું ચિંતવન કરવું નહિ.)
ઇતિ તપસ્વૈિતવણી કાઉસ્સગ્ન વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org