Book Title: Paiavinnankaha Part 02
Author(s): Kastursuri, Somchandrasuri
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ 5" મુITTયુર્વે ... बालत्तणम्मि दीक्खिओ, पुजगुरुहि सिक्खिओ / भद्दभावसुलक्खिओ, गुणाणुरागिपेक्खिओ॥१॥ सूरिविन्नाण-कत्थूर-चंद्दोदयबहुप्पियो / सीसो पउमचंदस्स, बलभद्दमुणीसरो // 2 // कम्माधीणो वि निम्मायो, आवस्सगकियारओ / तस्साप्पणो निसेयोत्थं, पयासिया इमा कहा // 3 // भत्तिवंतं सुहायारं, ललियचंदबंधुगं / मुत्तिचंदं नमसामि, मुत्तिप्पियं मुणिप्पियं // 4 // सज्झायझाणसंलीणं, कज्जसीलं तवस्सिणं / / - સનચંદ્રવું, થમ્પમ્પાવત્ત , I/ જે ખૂબ નાની ઉંમરમાં દીક્ષિત થયા, પૂજ્ય ગુરુ ભગવંતો પાસે શિક્ષા પામ્યા, ભક્તિ ભાવથી લક્ષણવંત થયા, ગુણાનુરાગીઓએ જ જેમને જોયા. 1 પૂજ્ય આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરિ, વિજય કસ્તૂરસૂરિ, વિજય ચંદ્રોદયસૂરિ મ.ના ખૂબ પ્રિય હતા, સંસારી પિતામુનિ શ્રી પદ્મચંદ્રવિજયજી મ.ના શિષ્ય મુનિ શ્રી બલભદ્રવિજયજી મહારાજ, 2 કર્માધીન હોવા છતાં માયા-દંભ વગરના, આવશ્યક ક્રિયામાં તત્પર હતા, તેમના આત્માના શ્રેય માટે, આ પ્રાકૃત વિજ્ઞાનકથા પ્રકાશિત કરી છે. 3 ભક્તિવંત શુભઆચારવંત અને મુનિ શ્રી લલિતચંદ્ર વિ.મ. ના બંધુ એવા મુનિ શ્રી મુક્તિચંદ્ર વિ. મ. ને નમસ્કાર કરું છું. મુનિઓના પ્રિય એવા જેઓને મુક્તિ-મોક્ષ વહાલી હતી. 4 સ્વાધ્યાય-ધ્યાનમાં સારી રીતે લીન, કર્મશીલ, તપસ્વી એવા પ્રવર્તક શ્રી કુશલચંદ્ર વિ. ને વંદન કરું છું. જેઓ ધર્મ-પ્રવૃત્તિને વેગવંત બનાવનારા હતા. 5 ( S), તે ) 3) (

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 254