Book Title: Padyavali
Author(s): Karpurvijay, Kunvarji Anandji
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 9
________________ ઉત્પન્ન થઈ જાય છે. આવા ઉત્તમ સ્તોત્રો અને પદોની રચના કરનાર એ મહાપુરુષો પણ આપણા પરમ ઉપકારી છે. ચિદાનંદજી મહારાજે આ પદોની રચના કરવા દ્વારા સ્વકલ્યાણની સાથે પરકલ્યાણને પણ સાધ્યું છે. તેમના પદોને અર્થ સાથે વર્ષો પૂર્વે પ્રકાશન થયેલ આ ગ્રંથનું પુનઃપ્રકાશન પણ અનેક પુણ્યાત્માઓના કલ્યાણમાં નિમિત્તભૂત બનશે તેમાં શંકા નથી. આ ગૂઢ અને રહસ્યમય પદોના સ્વાધ્યાય, ચિંતન અને અનુપ્રેક્ષાથી અનેક પુણ્યાત્માઓ પ્રભુભક્તિના ભાવોમાં અને વૈરાગ્યભાવોમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એ જ શુભાભિલાષા. ' જિન ભક્તિ દ્વારા સૌ કોઈ શીધ્ર કલ્યાણને સાધો ! એજ શુભેચ્છા વિ. સં. ૨૦૧૧ - વૈ.વદ-૧૧ પ્રેમભુવનભાનુપદ્ધવિનેય જૈન ઉપાશ્રય - આ. હેમચંદ્રસૂરિ.. નવકાર ફ્લેટ, વાસણા, * અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376