Book Title: Padsangraha Part 1 Author(s): Buddhisagar Publisher: Sukhlalji Ujamshi and Manilal Vadilal Sanand View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના આ પદ સંગ્રહમાં શ્રીમત્ સદગુરૂ શ્રી બુદ્ધિસાગરજીએ રચેલ પદ્મને સમાવેશ કરવામાં આવેલા છે. જેને જે સહૃદયતાની લાગણી અને પ્રેમભાવથી સદ્ગુરૂ શ્રી આનદુધન અને ચિદાન દજીનાં પપ્રતી નિહાળે છે, તે ભાવ જાગ્રત કરી તેનું પાણુ કરે તેવું દ્રવ્ય પ્રસ્તુત પદમાંથી મળી આવે છે. તદુપરાન્ત વૈરાગ્યાત્મક પદેછે. વૈરાગ્ય ભાવથી આતપ્રેત હેાઇ, વાચકવૃંદનાં હૃદયપટને દ્રવીત કરે છે, અને તેમાં શાન્ત અને કરૂણારસનું સિંચન કરે છે. તેમાં ક્ષણિક જગતના દરેક માયિક પ્રસંગોના ચિતાર સ્વાનુભાવિક જ્ઞાનવડે એવા રૂપમાં આપ્યા છે, કે આધુનિક અતિ ઉગ્ર વિષયાતેજક વિભવામાં પણ પ્રસ્તુત પોચિતને આકર્ષી સ ંસારી મનુષ્યા તે નિરસ ભાસતા, કિંતુ તેઓ શ્રીની વાણીરૂપી અમૃતવડે રસીક થયેલા વિરાગ ભાવમાં ચિત્તને નિમગ્ન કરે છે. પ્રસ્તુત પદોને ગેબી નાદ સાંસારિક અનેક વ્યવસ્થાયામાં સદગ્ધ અને કલુષિત ચિત્તને પણ ભેદી, સ્થીર કરી શાન્તરસ સિંચી અભિનવ આહલાદ અર્પે છે. ૩૪-૩૫ મા પો વાંચતાં સત્સ ંગનું તારતમ્ય - અત્યુત્તમ રીતે વર્ષેલું સ્પષ્ટ થાય છે. સ’સારી મનુષ્યને નીતિ અને વર્તનના પરિશિલન અર્થે વૈરાગ્યના દરેક પદમાંથી નીકળતા ખાધ ઉત્કૃષ્ટ પ્રકારની દ્ગિત શિક્ષા રૂપ છે. સંસારના અતિ ઉચ માહક વિષયમાં નિશદિન પ્રવર્તતા મનુષ્યાના હૃદયમાં રાગના વિષને શામક ઉપચાર નિમિત્તે વૈરાગ્યનાં પદે એક અદભુત અસરકારક છે. તેનું રહસ્ય અભ્યાસાને સમજાઇ તેમના હૃદયને અભિનવ આનંદ આપે તેમ છે અધ્યાત્મ જ્ઞાનનાં પદો અનુક્રમે ૧૬. ૫૩, ૫૯, ૬. ૧૦૦ વગેરે, વાંચતાં મનુષ્યોને શુદ્ધ માર્ગનું ભાન કરાવી અવલ બવાના આત્યંતિક ઉત્તમ માર્ગનું નિરુપણ કરે છે. આનદઘનજીકૃત ૬૭ મું પ૬ નિષ્કામ વૃત્તિનું બળ પેષી અધ્યાત્મ માર્ગપ્રતિ દેરવાના અત્યુત્તમ સાધનરૂપ છે. આધ્યાત્મિક અને આનુભાવિક શક્તિથી સંસ્કૃત થયેલી હૃદયગ્રુહામાંથી તેમની વાણીરૂપી ગ`ગા નદીને નિર્મળ પ્રવાહ અતિ ઉત્કટ કલ્પના શક્તિરૂપી મુખદારા વહેતા નિરક્ષરવા સાક્ષર જૈન વા અન્ય મતાનુયાયીના હૃદયને દ્રવિ ભૂત કરી તેમાં આનંદરૂપી જલનું ચિત કરે છે. આધુનિક ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ અને મુખ્યત્વે કરીને યુનિવર્સિટીની ૫રિક્ષા આપનારા સાહિત્યના અભ્યાસ તરીકે જ્યારે ધીરા, અખા અને મરસિંહ મહેતા વગેરે કવિઓનાં પદોને આશ્રય શોધે છે, ત્યારે જૈન રી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 210