Book Title: Niti Dharm ane Samaj
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૩ દેવી એ ધમ છે. આ નિયમનું ઉલ્લંધન કરનાર કન્યાનો પિતા અને કન્યા સમાજમાં નિંદાતાં. એ ભયથી એ નાની ઉમરના લગ્નની નીતિ ચાલી. વળી એ. નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવા પડયો અને હવે ચૌદ કે સેાળ વર્ષથી. નાની ઉંમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તે શિક્ષિતા દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તા રાજ્યના ભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પેાતાનું કરજ ચૂકવવા મથે છે–એટલા માટે કે જો તે કરજ ન ચૂકવે તે તેની શાખ જાય અને શાખ જાય તો. બીજાએ ન ધીરે, અને તેમ થાય તે તેનો ધંધા ોખમાય. આ રીતે આપણે જોઈશું તા જણાશે કે સમાજમાં જે જે નીતિનિયમે પ્રચલિત હોય. છે તેનું પાલન લેાકેાકાં ા ભયથી અને કાં ા સ્વાથી કરે છે. જો અમુક કામ કરવાની પાછળ અગર અમુક કામ ન કરવાની પાછળ ભય કે લાલચ. ન હોય તો તે કામ કરનાર અગર ન કરનાર કેટલા નીકળે, એ મેટા સવાલ છે. કન્યા એ પણ એક પુત્રની પેઠે સંતતિ જ છે, અને તેથી તેને પણ છેકરા જેટલે જ હક હોવા જેઈએ એમ ધારીને તેને દાયજો આપનાર. માબાપ મળે તે કરતાં હાર કે લાખગણાં વધારે માબાપ એવું સમજીને દાયો કરનાર મળવાનાં કે જે ઠીકઠીક દાયજો આપવામાં નહિ આવે તે લાયક વર કન્યા માટે નહિ મળે અને વળી આપણા હોકરાઓ સારે ઘેર નહિ વરે. એ જ ભય કે સ્વાર્થ ઘણી વાર છોકરા-છોકરીઓના શિક્ષણ પાવા હોય છે અને તેથી જ વ્યવહારુ હેતુ સરતાં ઘણી વાર કરા-છેકરીઓનું શિક્ષણ અધ પડે છે ( પછી ભલે તે કરા કે છેકરી શિક્ષણ લેવાને લાયક પણ હોય ); કારણ કે, એ શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર અપાતું ન હતું. આ રીતે આપણે કેટલાક સમાજોમાં પુનઃલગ્નના પ્રતિબંધ વિષે પણ જોઈ એ છીએ. જે સમાજમાં પુનર્લગ્ન નથી થતાં તેમાં પણ આજે ભ્રૂણાં પુરુષો અને સ્ત્રીએ એમ ચોખ્ખુ માનનારાં હોય છે કે બળાત્કારી વૈધવ્ય એ. ધર્મ નથી, છતાં તેઓ પોતાની લઘુ પુત્રી કે બહેન જે વિધવા થાય તે તેની ઈચ્છા છતાં તેનું લગ્ન કરવા તૈયાર થતાં નથી. અને ઘણી વાર તે તે પુનમ ઉપર પોતાની મરજી વિરુદ્ધ સખત જાપ્તા બ્રહ્મચર્યની આ નીતિની પાછળ ભય અને સ્વાર્થ સિવાય બીજો કશા જ હેતુ હોતા નથી. ગૃહસ્થાની વાત બાજુએ મૂકીએ અને ત્યાગી કે ગુરુ ગણાતા વર્ગોની અંદર જઈને જોઈ એ તાપણુ આપણને જણાશે કે તેમના ઘણા નીતિનિયમા અને વ્યવહારાની પાછળ માત્ર ભય અને સ્વાર્થ જ રહેલા હોય રાખે છે. બળાત્કારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8