Book Title: Nirvan Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 9
________________ અહે ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ અહો ! તે સત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યા એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, યવંત વર્તે. –શ્રીમદ્ રાજચંદ્ર (હાથોંધ ૩/૨ ) અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરૂં, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. પટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. –શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 174