________________
અહે ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ
અહો ! તે સત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યા
એવા પરમ કૃપાળુ સદ્ગુરુદેવ, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, યવંત વર્તે.
–શ્રીમદ્ રાજચંદ્ર (હાથોંધ ૩/૨ )
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહે ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરૂં, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. પટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ.
–શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org