Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ [૨] નિર્વાણુમા નું રહસ્ય (૧) નિર ંતર ઉદાસીનતાના ક્રમ સેવવે; ( ૨ ) સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું; (૩) સત્પુરૂષાનાં ચરિત્રનું સ્મરણ કરવુ'; (૪) સત્પુરૂષાનાં લક્ષણનું ચિંતન કરવું; (૫) સત્પુરૂષાની મુખાકૃતિનું હૃદયથી અવલેાકન કરવુ; (૬) તેનાં મન, વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યા ફરી ફરી નિદિધ્યાસન કરવાં; (૭) તેઓએ સમ્મત કરેલું સ` સમ્મત કરવુ. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલ, નિર્વાણને અર્થે માન્ય રાખવા યેાગ્ય, શ્રદ્ધવા યેાગ્ય, ફરી ફરી ચિંતવવા યાગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યેાગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનેા, સ સંતના હૃદયનેા, ઇશ્વરના ઘરના મમ પામવાના મડ઼ા માગ છે. અને એ સઘળાનુ કારણ કેાઇ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શુ' લખવું ? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વષે અને ગમે તે તેથી મેાડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તે! એ જ સમ્મત છે. Jain Education International સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વદના. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 174