________________
[૨]
નિર્વાણુમા નું રહસ્ય
(૧) નિર ંતર ઉદાસીનતાના ક્રમ સેવવે; ( ૨ ) સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું; (૩) સત્પુરૂષાનાં ચરિત્રનું સ્મરણ કરવુ'; (૪) સત્પુરૂષાનાં લક્ષણનું ચિંતન કરવું; (૫) સત્પુરૂષાની મુખાકૃતિનું હૃદયથી અવલેાકન કરવુ; (૬) તેનાં મન, વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યા ફરી ફરી નિદિધ્યાસન કરવાં; (૭) તેઓએ સમ્મત કરેલું સ` સમ્મત કરવુ.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલ, નિર્વાણને અર્થે માન્ય રાખવા યેાગ્ય, શ્રદ્ધવા યેાગ્ય, ફરી ફરી ચિંતવવા યાગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યેાગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનેા, સ સંતના હૃદયનેા, ઇશ્વરના ઘરના મમ પામવાના મડ઼ા માગ છે.
અને એ સઘળાનુ કારણ કેાઇ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શુ' લખવું ? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વષે અને ગમે તે તેથી મેાડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તે! એ જ સમ્મત છે.
Jain Education International
સર્વ કાળ એ જ કહેવા માટે
જીવવા ઇચ્છનાર રાયચંદની
વદના.
For Personal & Private Use Only
www.jainelibrary.org