________________
શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણમાર્ગનું રહસ્ય
પરમ આત્મા શ્રીમદ રાજચંદ્રને
અમૃત પત્ર (નં. ૧૭૨)
મોહમયી કાર્તિક સુદિ ૧૪, બુધવાર ૧૯૪૭ સત્ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ,
ખંભાત. ગઈ કાલે પરમ ભક્તિને સૂચવનારૂં આપનું પત્ર મળ્યું. આહૂલાદની વિશેષતા થઈ
અનંત કાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?
આ પુસ્તકમાં કૌંસમાં આપેલ આંક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસથી પ્રગટ થયેલ પુસ્તક “ શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથના છે, તેની નોંધ લેવા વિનંતિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org