Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 4
________________ જૈનશાસનનું સર્વોપરિ પદ અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માએ ચતુર્વિધ સંઘતીર્થની સ્થાપના કરીને વિશ્વ પર એક અનન્ય શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે. બીજે મહાન ઉપકાર તેઓશ્રીએ એ કર્યો કે પિતાની હાજરીમાં જ પિતાના ઉત્તરાધિકારીની પણ ગૌરવાસ્પદ નિમણુંક કરી. પ્રભુ શ્રી મહાવીર ભગવાને સ્વહસ્તે ૧૧ બ્રાહ્મણપંડિતને ગણધર પદે સ્થાપ્યા. આનાથી ચતુર્વિધ સંઘને મહાન લાભ એ થશે કે ભગવાનની ગેરહાજરીમાં શ્રીસંઘ-શાસનનું સફળ નેતૃત્વ વહન કરનારની કઈ જ શોધ કરવાની ચિંતા કે ફિકર કરવાની રહી નહીં તેમજ ગણધરની પછી આચાર્ય પાટપરંપરા એવી ચાલતી રહી કે તેની પાછળ તે અંગે સંભવિત તમામ વિવાદ-કલેશ વગેરે નિરવકાશ બન્યા. - આચાર્યપદની સૌથી વધુ મહત્તા જેવી હોય તે એ રીતે જોઈ શકાય કે ખુદ તીર્થંકર પરમાત્માએ સ્વયં વાસક્ષેપ કરીને પિતાના ઉત્તરાધિકારી પ્રત્યે કેઈએ કેઈ જ પ્રકારની શંકા-કુશંકા-અવિશ્વાસ રાખવાની જરૂર નથી.” આવી મહેર છાપ મારી આપી છે, અને પિતાની હાજરી કે ગેરહાજરીમાં સકળ સંઘે તેમના આજ્ઞાંતિ રહેવાનું છે એવું સ્પષ્ટ ફરમાન કર્યું છે. જે ગુરું મન્નઈ સે મં” એવા ઉદ્દઘષ દ્વારા પણ આચાર્યપદનું સંપૂર્ણ ગાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 192