________________
એમ જ થશે કે અહૈ।...શ્રી ઉપાધ્યાયપદના આટલા બધા મહીમા ગવાય છે....! આટલી બધી એની મહત્તા અને શ્રેષ્ડતા છે...!' માટે જ એ ૨૫ ગુણેાની ગુપ્ત રત્નપેટી જેવા છે.
ઠોઠમાં ઠોઠ પણ વિદ્યાથી જૈનશાસનના ઉપાધ્યાય પદની સક્રિય ઉપાસના આરાધના દ્વારા અધિકૃત વિદ્વાન ખની ગયાના દાખલાએ આજે પણ શ્રી સંઘમાં વિદ્યમાન છે. આ જ શ્રી ઉપાધ્યાયપદની ખરી ખૂબી છે. એ પદને ભાવ ભરી કરીએ એટલી વંદના ઓછી છે.
પ્રસ્તુત ગ્રન્થનું પ્રકાશન એ કાઈ અસ્માત સર્જન નથી પરંતુ તેમાં અનેક મહાત્માએ અને ભવ્યાત્માઓને શુભ પ્રયત્ન સાકાર અને ફળીભૂત થયેલા છે, જેનું મૂલ્યાંકન પાવિ જીભ વડે કરી શકાય તેમ નથી. વાચનાદાતા, વાચનાશ્રોતા, વાચનાલેખક, વાચનાપ્રફ્ સ'શેાધક, સ’પાદક, વાચનામુદ્રક વગેરે અનેકના સહયોગ અને શુભેચ્છાપૂર્ણ ઉત્સાહથી અમે આ ગ્રન્થ શ્રી સ`ઘના કરકમલમાં પ્રસ્તુત કરવા ભાગ્યશાળી અન્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org