Book Title: Nandan Maniyar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 9
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૫૫ જ્ઞાની મહાત્માઓનું કહેવું એમ છે કે-તમે પરોપકારના કાર્ય ભલે કરા, પણ તેમાં આસક્તિ રાખ્યા વિના કરે, તેના બદલા તરીકે ફળની આશા રાખ્યા વિના નિષ્કામવૃત્તિએ કરી અને લેાકા તમાને ‘સારા કહેશે' એવી ઈચ્છા વિના કરે. મતલમ કે-કેઈ પણ જાતના માન, મહત્ત્વ કે બદલાની આશા વિના જ કાર્ય કરા, તે તે કાર્યાંમાંથી તમને બંધન કરનારા ખીજ નાશ પામશે, તમે તમારી ફરજ બજાવી ગણાશે; પણ જો કાઈ આશા કે ઈચ્છા રાખીને અભિમાનથી કે અજ્ઞાનદશાથી દોરવાઈને કાર્યની શરુઆત કરશે, તે તમે જરૂર ખંધાવાના જ. પછી શુભ કામ હશે તે પુન્યથી અંધાવાના, અશુભ કામ હશે તે પાપથી અધાવાના અને શુભાશુભ હશે તે પુન્ય-પાપ બંનેથી અંધાવાના, એ વાતમાં તમારે જરા પણ સંશય ન રાખવા. નંદન મણિયારે પ્રાતઃકાળે ઉપવાસનું પારણું કર્યું. ત્યાર પછી પાતાના સંકલ્પાનુસાર તે નગરીના શ્રેણિક મહારાજા આગળ જઇ ભેટથું મૂકી એક મેાટી વાવ બંધાવવા માટે જમીનની માગણી કરી. રાજાએ તેની ઈચ્છાનુસાર વૈભારગિરિ પહાડનાં નીચાણુના પ્રદેશમાં જમીન આપી. નંદન મણિયારે તે સ્થળે એક મહાન સુંદર વાવ મંધાવી. તેની ચારે બાજુ અનેક વૃક્ષેાવાળા ચાર અગીચા બનાવ્યા, એક અન્નક્ષેત્ર ખાલ્યું, તેમજ એક ધર્મશાળા અને દેવકુળ મધાવ્યાં. આ વાવમાંથી અનેક મનુષ્યા પાણી ભરતા, ત્યાં સ્નાન કરતા અને વસ્ત્રો ધાતા. ત્યાં વટેમાર્ગુએ વિશ્રાંતિ લેતા અને ગરીબ ભિક્ષુકે। આદિ આશ્રય પણ લેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15