Book Title: Nandan Maniyar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૫૬] શ્રી જી. એ. જેન ચન્થમાલા નંદન મણિયાર અવારનવાર ત્યાં આવતે અને કેના મુખથી આ વાવ આદિ બંધાવનારની પ્રશંસા સાંભળી ખૂશી થતું હતું. સમ્યગ્રષ્ટિ થયા સિવાય ખરૂં નિસ્પૃહપણું આવતું નથી, કરેલ કાર્યને બદલે મેળવવાની ઈચ્છા શાંત થતી નથી અને નિંદા, સ્તુતિ, ખેદ કે હર્ષ થયા સિવાય રહેતું નથી. લોકેના મુખથી કરાતી પિતાની પ્રશંસાથી તે ખૂશી થતો. કેઈ ભિક્ષુકને પિતાની ઈચ્છાનુસાર ત્યાંથી - દાન મળતું ન હતું તેથી તેઓ નિંદા કરતા હતા, જે સાંભળી તે ખેદ પણ પામતે હતો. અહીં આવનાર આત્મદષ્ટિ વિનાના અનેક મનુષ્યને તેને સંગ થતા હર્તે. મહાત્મા-આત્મજ્ઞાની પુરુષ તે કઈક ભાગ્યે જ આવતા હતા અને આવતા હતા તે પણ તેમને ઓળખવાની કે તેમની સેવા કરવાની અથવા તેમની પાસેથી ધર્મશ્રવણ કરવાની, વાવ, બગીચા આદિના વ્યવસાયમાં ગુંચવાચેલ હોવાથી તેને ઈચ્છા પણ થતી ન હતી, વખત પણ મળતું ન હતું. ઘણા લાંબા વખતના આ કુસંગનું પરિણામ એ આવ્યું કે–તેની સમ્યગદષ્ટિ સર્વથા નાશ પામી અને મિથ્યાદષ્ટિ, આત્મપ્રશંસા, વિષયમાં આસક્તિ, કર્તવ્યનું મિથ્યાભિમાન અને ઈષ્ટનિષ્ટથી હર્ષ–ખેદ ઈત્યાદિ વૃદ્ધિ પામ્યાં. આવી સ્થિતિમાં પૂર્વકના પ્રબળ ઉદયથી તેને શરીરમાં વિવિધ પ્રકારના મોટા સેળ રે ઉત્પન્ન થયા. આ બાહા રોગ અને મિથ્યાત્વરૂપ આંતરગ એમ ઉભય રેગથી તેના આર્તધ્યાનમાં વધારો થયે. આ બનાવેલી સુંદર વાવ ઉપર તેને વિશેષ આસક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15