Book Title: Nadolna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 1
________________ નાડીલના લેખા. ગોડવાડ પ્રાંતમાં નાડોલ પણ એક પ્રસિદ્ધ સ્થાન ગણાય છે અને મારવાડનાં પચતી ŕમાંનુ તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચૈાહાણાનુ પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રભુના નામનું એક મંદિર ઘણુંજ વિશાલ, ભવ્ય અને જેવા લાયક છે. (૩૬૪-૬૫) એ મદિરના ગૂઢમ’ડપમાં બે બાજુએ નેમિનાથ અને શાંતિનાથની કાયાત્સર્ગસ્થ બે પ્રતિમાએ છે તેમના ઉપર આ લેખે કાતરેલા છે. લેખાની મિતિ સ. ૧૨૧૫ વૈશાખ શુદિ ૧૦ ભામવારની છે. વીસાડા 33 Jain Education International ૬૬૭ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8