Page #1
--------------------------------------------------------------------------
________________
નાડીલના લેખા.
ગોડવાડ પ્રાંતમાં નાડોલ પણ એક પ્રસિદ્ધ સ્થાન ગણાય છે અને મારવાડનાં પચતી ŕમાંનુ તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચૈાહાણાનુ પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રભુના નામનું એક મંદિર ઘણુંજ વિશાલ, ભવ્ય અને જેવા લાયક છે.
(૩૬૪-૬૫)
એ મદિરના ગૂઢમ’ડપમાં બે બાજુએ નેમિનાથ અને શાંતિનાથની કાયાત્સર્ગસ્થ બે પ્રતિમાએ છે તેમના ઉપર આ લેખે કાતરેલા છે. લેખાની મિતિ સ. ૧૨૧૫ વૈશાખ શુદિ ૧૦ ભામવારની છે. વીસાડા
33
૬૬૭
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજૈનલેખ ગ્રહું, ( ૨૫૮ ) [ નાડાલના લેખ ન. ૩૬૬-૬૭.
નામના સ્થાનમાં આવેલા મહાવીર દેવના ચૈત્યમાં, ફ્રેમ્હાજ, ઘરણા, જસચંદ્ર, જસદેવ, જસધવલ અને જસપાલ નામના શ્રાવકે એ આ પ્રતિમા બનાવીને બૃહદ્ગચ્છના આચાર્ય મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય, દેવસૂરિના શિષ્ય પદ્મચંદ્ર ગણિના હાથે પ્રતિતિ કરાવી, એમ આ લેખને ભાવાય છે. આ લેખમાં પતિષ્ઠાતાના નામ સાથે પાણિનીય ’ શબ્દ લગાડવામાં આવ્યા છે તેથી જણાય છે કે--તે પાણિની રચિત વ્યાકરણ શાસ્ત્રના મ્હોટા અભ્યાસી હશે. મૂળ આ પ્રતિમાએ વીસાડા નામના સ્થાનમાં બેસાડેલી હતી એમ લેખ કહે છે તેથી જણાય છે કે પાછળથી કેઇ વખતે આ મંદિરમાં તેમને આણવામાં
આવી છે.
( ૩૬૬-૬૭ )
આ મને લેખા, એજ મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વૈશ્વિ ઉપર જે ત્રણ પ્રતિમાએ પ્રતિષ્ઠિત છે તેમાંની એ ઉપર કેાતરેલા જોવામાં આવે છે. ૩૬૭ નખર વાળા લેખ, મધ્યસ્થાને વિરાજિત મૂલ નાયક પદ્મપ્રભુની પ્રતિમા ઉપરના છે. લેખાક્ત હકીકત આ પ્રમાણે છેઃ—
www.
સ. ૧૬૮૬ ના પ્રથમ આષાઢ માસની વદી ૫ શુક્રવારના દિવસે, મહારાજાધિરાજ ગસિહુના રાજ્ય કારભાર ચલાવનાર મત્રી જયમલ્લજીએ આ પ્રતિમાએ બનાવી અને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના ગાદીધર આચાયૅ વિજયસેનસૂરિના શિષ્ય અને જહાંગીર બાદશાહે જેમને ‘ મહાતપા ' નુ* બિરૂદ આપ્યુ હતું, તે શ્રી વિજયદેવસૂરિએ, પેાતાના પટ્ટધર આચાર્ય વિજયસિ' આદિ શિષ્ય પરિવાર સાથે, તે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કાર્ય જાલેારમાં થયુ હતુ. ત્યાંથી એ મૂર્તિ લાવીને નાડોલના આ રાયવિહાર નામના મદિરમાં, રાણા જગસિહજીના રાજ્ય વખતે સ્થાપન કરવામાં આવી.
ગાડવાડ પ્રાંત કે જેમાં આ નાડેલ, નાડલાઇ વિગેરે જૈનતી સ્થાના આવેલાં છે તે, પહેલાં મેવાડ રાજ્યના તાબામાં હતા અને
૬૬૮
Page #3
--------------------------------------------------------------------------
________________
નાડેલના લેખો, ન. ૩૬૮-૬૯ ] ( ૨૫૯ )
અવલોકન.
તેથીજ આ લેખમાં મેવાડના રાણા જગસિહુના રાજ્યનું નામ આપવામાં આવ્યુ છે. પ્રતિષ્ઠા કરાવનાર મુ જયમલ્લજી મારવાડ રાજ્યના મત્રી અને જોધપુરના રહેવાસી હતા. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા ન, ૩૫૪ આદિ લેખામાં જણાવેલા સા. જયમલ્લજી અને આ મંત્રી જયમલ્ર મને એક જ છે.
(૩૬૮)
આ લેખ પણ ઉકત મંદિરમાંજ આવેલી એક પ્રતિમાં ઉપર લખેલે મળી આવ્યા છે. ભાવાથ---
સ. ૧૪૮૫ ના વૈશાખ શુદ્ધિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ ( પારવાડ ) જાતિના દોસી મુલાનામના શ્રાવકે પોતાના પિતા દો. મહિપાના શ્રેયાથે સુવિધિનાથનુ આ બિબ કરાવ્યુ. જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સામસુંદરસૂરિએ કરી.
(૩૬૯)
આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :-- દેસુરીથી ઇશાન કેણુમાં ૧૫ માઇલ દૂર આવેલા કાટ સાલકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયા છે. જીણુ થઇ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કતરેલા છે. જોધપુરના મુન્સફ્ મુન્સી દેવીપ્રસાદે આપેલી બે આકૃતિએ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યું છે.
આ લેખ આઠે પતિના છે અને ૧૧" પહેાળા પ′′ લાંખે છે. લિપિ નાગરી છે અને ભાષા સસ્કૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આખે લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે બચવા ( ૫. ૬ ) માં ર્ પછીના વ્યંજન એવડાએલા છે.
૧ એપિગ્રાફિ ઇન્ડિકા પુ. ૧૧, પૃ. ૬૨.
૬૬૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૬)
[ નાડોલના લેખો, ન. ૩૭૦.
--
-------------~-~~
~
આ લેખની મિતિ “૧૩૯૪ ચૈત્ર શુદિ ૧૩ શુકવાર” છે. અને તે મહારાજાધિરાજ શ્રીવણવીર દેવના રાજ્ય વખતે લખેલે છે. આગળ જણાવવામાં આવ્યું છે કે આસલપુરમાં આવેલા પાર્શ્વનાથ દેવના મંદિરની ધ્વજા ચઢાવવાના વખતે, રાઉત માલ્હણના વંશમાં ઉત્પન્ન થએલા રાઉત સેમાના પાત્ર અને રાઉત બાંબી અને તેની સ્ત્રી જાખલદેવના પુત્ર રાઉત મૂલરાજે, રાઉત બાલા, રાઉતહાથા તથા કુમર લૂંભા અને નીબાની સમક્ષ, પિતાના માતાપિતાના પુણ્યાર્થે વાડી સહિત એક દ્રિકુઆઉ બક્ષીસ કર્યું.
હિકઆઉ અહટ્ટ વાળા કુવાને કહેવામાં આવે છે. કોલંકિઆના એક બીજા લેખમાં પણ આસલપુરનું નામ આપેલું છે તેથી જણાય છે કે તે આ સ્થળનું પુરાતન નામ હશે.
(૩૭૦) આ લેખ પણ ઉપર્યુક્ત મંદિરમાંથી જ મળી આવ્યું છે. શ્રી ભાંડારકરે પોતાના હાથની લખેલી જે નકલ મને મેકલી આપી હતી તેના ઉપરથી આ છપાવવામાં આવ્યું છે. લેખકત હકીકત આ પ્રમાણે છે – - સં. ૧૪૭૫ ના આષાઢ સુદિ ૩ અને સેમવારના દિવસે આસલપુર કિલામાંના પાર્શ્વનાથના મંદિરના બાલાણા મંડપને જીર્ણોદ્ધાર, ઉપકેશવંશના લિગાગેત્રવાળા...એ પિતાના આત્માના પુણ્યાર્થે કરાવ્યું. આ કાર્યમાં સકળ સંઘ અને માંડણ ઠાકુર સાક્ષીભૂત છે. આ વખતે રાણું લાષા (ખા) રાજ્ય કરતા હતા અને ઠાકુર માંડણ પ્રધાનપણું કરતો હતો.
લેખમાં, ઉદ્ધારકર્તાએ પિતાની વંશાવળી અને કુટુંબના મનુષ્ય નાં નામે આપ્યાં છે પરંતુ કઢંકારક સૂચક વિભક્તિને પ્રત્યય છેવટે
૧ “ બાલાણું” શબ્દ માટે જુઓ પૃષ્ઠ ૧૦૩ માં “ બલાનક શબ્દ ઉપર આપેલી નેંધ. બલાનક એ બાલાણુનું જ સંસ્કૃત રૂપ છે.
૬૭)
Page #5
--------------------------------------------------------------------------
________________
નાડેલના લેખે. નં. ૩૧ ]
(૨૬૧)
અવલોકન.
માત્ર “સહિત” શબ્દની સાથે જ જેલે હોવાથી આ નામમાંથી ઉદ્ધારકર્તા કેણુ છે તે નિર્ણિત થતું નથી.
(૩૧) આ લેખનું વર્ણન શ્રી ભાંડારકર નીચે પ્રમાણે આપે છે –
આ લેખ જુના અથવા જુના બાહડમેરમાંથી પ્રાપ્ત થયેલ છે. આ ગામ જોધપુર સ્ટેટના મલાણી પ્રાંતમાં આવેલું છે અને મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં બાર માઈલ છેટે છે. ત્યાંના એક જૈન મંદિર કે જે હાલમાં જીર્ણ અવસ્થામાં છે તેના દરવાજાના એક સ્તંભ ઉપર આ લેખ કરે છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે છે અને ૧૧ પહેળ તથા ૭ લાંબે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. અંતમાં આપેલા આશીર્વાદાત્મક પદ્ય સિવાય બાકીને બધે ભાગ ગદ્યમાં આપેલે છે. એમાં ૧ અને ર ને બદલે એકલે ૨ જ વાપરેલે છે. ત્રીજી પંક્તિમાં શ્રી શબ્દની પછી ર (બેને અક) મૂકેલે છે જે માત્ર “શ્રી” શબ્દનું પુનરાવર્તન (બે વાર વાંચવાનું) સૂચવે છે. અજ્ઞાત શબ્દમાં માત્ર બે છે એક “પાઈલા” અને બીજે “ભીમ પ્રિય વિશેષક” (. ૭) પાઈલ” અને “વિ શોપક” આગળ સમજાવેલા છે અને “ભીમપ્રિય” એ એક વિશેપક સિક્કાનું નામ છે. ત્રીજે એક શબ્દ “લાગ” (પં. ૮) છે જેને અર્થ “કરવેરે” થાય છે.
આરંભમાં “સંવત્ ૧૪પર વૈશાખ સુદિ ૪” એ પ્રમાણે મિતિ આપી છે. ઉકત દિવસે મહારાજ કુલ શ્રી સામંતસિંહદેવના રાજ્ય કારભારમાં જોડાએલા મંત્રી વીરાસેલ, વેલાઉલ, ભંડારી મિગલ વિગેરેએ મળીને બાહડમેરમાં આવેલા આદિનાથના દેવાલયમાં સ્થિત વિદનમર્દન નામના ક્ષેત્રપાલ તથા ચાઉંડ (ચામુંડ ?) નામના દેવરાજને ભકિત પૂર્વક એક ભેટ કરી. આ ભેટમાં, દસ ઉંટ અને ૨૦ બળદો (માલથી ભરેલા) નું જે ટેનું બહારગામ જાય અથવા ત્યાંથી આવે તેની
૧ એપિઢાઆિ ઇન્ડિકા પુ. ૧૨, પૃ૦ ૫૯.
૬૦૧
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૨૬૨ )
[ નડેલના લેખે.નં. ૩૭ર
પાસેથી એક પાઈલા ” કર રૂપે લેવાને હુકમ કરવામાં આવ્યા હતે. “ પાઈલા ? ન આપે તે તેના બદલે દસ ભીમપ્રિય વિશાપક લેવા. આ ભેટ ઉકત બને દેવેને સરખે ભાગે વહેંચી દેવી એટલે સમાન ભાગે તેને બંને દેવેની પૂજા યાદિ માટે ઉપયોગ કરે. આ “લાગે ” એટલે કર ગામના મહાજને (વ્યાપારિઓ) એ સ્વીકાર કર્યો હતે.
આ લેખમાં જણાવેલું “બાહડમેરૂતે “બાડમેર ” જ છે પરંતુ હાલમાં બાડમેરના નામથી જે સ્થળ પ્રખ્યાત છે તે નહિ; કારણ કે તે નવીન વસેલું છે. પુરાતન બાડમેર તે તે જ છે કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે.
(૩૭૨) આ લેખ, શ્રીયુત ભાંડારકરની નેટ ઉપરથી લેવામાં આવ્યું છે. એનું સ્થાન નેટ ઉપર લખેલું ન હોવાથી જાણી શકાયું નથી. - સં. ૧૫૦૮ ના વૈ. વ. ૧૩ ને દિવસે પ્રાગ્વાટ જ્ઞાતિને કેઈ સં. સાડૂલે ચતુર્વિશતિ પ્રતિમાઓ કરાવતાં આ શીતલ નાથની પ્રતિમા કે જેના ઉપર પ્રસ્તુત લેખ કેતલે છે તે પણ તેણે કરાવી (?). તેની પ્રતિષ્ઠા, તપાગચ્છના આચાર્ય સેમસુંદરસૂરિના પટ્ટધર રત્નશેખર સૂરિએ કરી. લેખના પાછળના ભાગમાં શત્રુંજય, દેવકુલપાટક નગર, અબુંદગિરિ, ચંપકમેરૂ, ચિત્રકૂટ, જાઉરનગર, કાયદ્ર, નાગહૃદ, ઓસવાલ, નાગપુર, કુંભલગઢ, દેવકુલપાટક, અને શ્રીકુંડ વિગેરે ગામે-સ્થળનાં નામે આપ્યાં છે અને દરેક નામની અને ૨ (બેને અંક) કલે છે. તેને શે હેતુ છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. કદાચ એમ અનુમાન કરી શકાય કે તેણે આવી અનેક પ્રતિમાઓ કરાવી હશે જેમાંની બળે ઉલિખિત સ્થળે મેકલવામાં આવી હશે.
ચતુર્વિશતિ પ્રતિમા તેને કહે છે કે જે એકજ પાષણમાં વસે તીર્થકરની મૂતિઓ કેતરી કાઢેલી હાય. ધાતુની બનાવેલી આવી
૬૭૨
Page #7
--------------------------------------------------------------------------
________________
રિટાના લેખા. નં. ૩૭૩–૧૦૬ ] (૨૬૩).
અવેલેકન,
મૂતિઓ તે પ્રાયઃ દરેક સાધારણ જૈન મંદિરમાંથી મળી આવે છે જેને લોકો “વીસ” કહે છે.
(૩૭૩-૭૪) મારવાડ રાજ્યના જાલેર અને ખાલી પ્રાંતની સરહદ ઉપર એક કેરટા નામનું ગામ આવેલું છે. આ ગામ પ્રાચીન કાળમાં વધારે આબાદ હશે એમ ત્યાંના ખંડેરે વિગેરે જોતાં જણાય છે. લેખમાં આનું નામ કેરંટક મળી આવે છે. આ ગામના નામ ઉપરથી એક ગચ્છ પણ જૂના જમાનામાં પ્રસિદ્ધ હતું. એ કેરંટક ગચ્છનું નામ આ સંગ્રહમાંના આબુ વિગેરે ઘણાક સ્થળનાં લેખોમાં દષ્ટિગોચર થાય છે. હાલમાં તે એ ગામ તજૂદન હાનું સરખું છે. ત્યાં આગળ ત્રણ જૈમંદિરે છે જેમાંનું એક ગામમાં છે અને બે ગામ બહાર જંગલમાં છે. ગામનું મંદિર શાંતિનાથ તીર્થકરનું છે. તેના મંડપમાં આવેલા બે સ્તંભે ઉપર આ બંને નંબરેના લેખે કતરેલા છે. પ્રથમના લેખમાં જણાવેલું છે કે યશચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પદ્યચંદ્ર ઉપાધ્યાયે પિતાની માતા સૂરિના શ્રેયાર્થે આ સ્તંભ કરાવી આપે. બીજો લેખ પણ આવી જ હકીકતવાળે છે. તેમાં કુકુભાચાર્યના શિષ્ય ભટ્ટારક થુલભદ્ર પિતાની ચેહણી નામની માતાના પુણ્યાર્થે આ સ્તંભ કરાવી આપે, એમ ઉલ્લેખ છે.
(૩૭૫-૭૬) આ બે લેખ, ઉકત કોરટા ગામની બહાર આવેલા મંદિરમાંના છે જેને લકે બાષભદેવનું મંદિર કહે છે. એ મંદિરની અંદર બે મોટી પ્રતિમાઓ છે જેમના ઉપર આ લેખે કતરેલા છે. બંનેની મિતિ “સંવત્ ૧૧૪૩ વૈશાખ સુદ ૩ બૃસ્પતિ વાર ની છે. આ મિતિ સિવાયને પહેલે ભાગ પદ્ય રૂપે છે અને તે બે અનુભ ગ્લૅકોને બનેલું છે. કોઈ દુક નામના શ્રાવકે વીરનાથ– મહાવીર તિર્થંકરની પ્રતિમા કરાવી અને જેની પ્રતિષ્ઠા આજિતદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ કરી, આટલી હકીકત આ લેખમાં છે.
વાર ની છે
ના બનેલા છે.
જેની પ્રતિક
૬૭૩
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (264) [ કોરટાના લેખે, નં. 376. બીજા લેખને ઘણે ખરે ભાગ જ રહ્યો છે. મિતિ સિવાય, કર્કટવશ અને શાંતિનાથનું બિંબ આ બે વાક જ અવશિષ્ટ છે. આ (પહેલા) લેખમાં જણાવેલા આચાર્ય ચજિતદેવ અને તેમના શિષ્ય વિજયસિંહ તે ઉપર 289 નબરવાળા લેખ અને અવકનમાં જણાવેલા અજિતદેવ-વિજયસિંહ (ગુરૂ-શિષ્ય) બંને એકજ છે કે ભિન્ન છે તે એક શંકાગ્રસ્ત પ્રશ્ન થઈ પડ્યું છે. કારણ કે ઉક્ત ઉપરના લેખની મિતિ જ્યારે સં. 1206 છે ત્યારે આની 1143 છે. આ પ્રમાણે તે બંને લેબેની વચ્ચે 63 વર્ષ જેટલું લાંબે સમય છે કે જે એક વ્યકિતને તેટલા સમય સુધી આચાર્યપદ ઉપર અધિષ્ઠિત રહેવા માટે અસંભવ જેવું ગણાય. નામ સામ્ય ઉપરથી તે બંને લેખેવાળા એકજ હેય એમ વિશેષ સંભવિત જણાય છે. તેથી મારા વિચાર પ્રમાણે આ પ્રસ્તુત લેખવાળી સાલ જે 1143 - ની છે તે વાંચવામાં અથવા તે પછી કેતરવામાં ભૂલ થઈ છે અને સં. 1183 કે તેની આસપાસના બીજા કેઈ 10 વર્ષ પહેલાં–પછીની આ સાલ હેવી જોઈએ. જૂની જૈન લિપિમાં 8 અને 4 ને સરખા વાંચવા કે કેતરવાની ભ્રાંતિ થવી ઘણું સહેજ છે. કારણ કે બંનેના આકારમાં લખનારાઓની અમુક વળણના લીધે કેટલીક વખતે ઘણુંજ સમતા આવી જાય છે.' અથવા તે સાલ ખરી હોય અને બ્રાંતિ ત્યાં થઈ હોય કે જ્યાં આગળ “શ્રીમતોગતિ” આ વાક્ય આવેલું છે. કારણ કે લેખમાં સુચવ્યા પ્રમાણે તેટલા અક્ષરે ઘસાઈ ગયા છે તેથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. આ કારણને લઈને અજિતદેવના ઠેકાણે અભયદેવ કે એવું જ બીજું કોઈ નામ પણ હોઈ શકે. આ લેખે પણ શ્રી ભાંડારકરની નેટ ઉપરથી ઉતારવામાં આવ્યા છે. 674