________________
નાડીલના લેખા.
ગોડવાડ પ્રાંતમાં નાડોલ પણ એક પ્રસિદ્ધ સ્થાન ગણાય છે અને મારવાડનાં પચતી ŕમાંનુ તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચૈાહાણાનુ પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રભુના નામનું એક મંદિર ઘણુંજ વિશાલ, ભવ્ય અને જેવા લાયક છે.
(૩૬૪-૬૫)
એ મદિરના ગૂઢમ’ડપમાં બે બાજુએ નેમિનાથ અને શાંતિનાથની કાયાત્સર્ગસ્થ બે પ્રતિમાએ છે તેમના ઉપર આ લેખે કાતરેલા છે. લેખાની મિતિ સ. ૧૨૧૫ વૈશાખ શુદિ ૧૦ ભામવારની છે. વીસાડા
33
Jain Education International
૬૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org