Book Title: Nadolna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 7
________________ રિટાના લેખા. નં. ૩૭૩–૧૦૬ ] (૨૬૩). અવેલેકન, મૂતિઓ તે પ્રાયઃ દરેક સાધારણ જૈન મંદિરમાંથી મળી આવે છે જેને લોકો “વીસ” કહે છે. (૩૭૩-૭૪) મારવાડ રાજ્યના જાલેર અને ખાલી પ્રાંતની સરહદ ઉપર એક કેરટા નામનું ગામ આવેલું છે. આ ગામ પ્રાચીન કાળમાં વધારે આબાદ હશે એમ ત્યાંના ખંડેરે વિગેરે જોતાં જણાય છે. લેખમાં આનું નામ કેરંટક મળી આવે છે. આ ગામના નામ ઉપરથી એક ગચ્છ પણ જૂના જમાનામાં પ્રસિદ્ધ હતું. એ કેરંટક ગચ્છનું નામ આ સંગ્રહમાંના આબુ વિગેરે ઘણાક સ્થળનાં લેખોમાં દષ્ટિગોચર થાય છે. હાલમાં તે એ ગામ તજૂદન હાનું સરખું છે. ત્યાં આગળ ત્રણ જૈમંદિરે છે જેમાંનું એક ગામમાં છે અને બે ગામ બહાર જંગલમાં છે. ગામનું મંદિર શાંતિનાથ તીર્થકરનું છે. તેના મંડપમાં આવેલા બે સ્તંભે ઉપર આ બંને નંબરેના લેખે કતરેલા છે. પ્રથમના લેખમાં જણાવેલું છે કે યશચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પદ્યચંદ્ર ઉપાધ્યાયે પિતાની માતા સૂરિના શ્રેયાર્થે આ સ્તંભ કરાવી આપે. બીજો લેખ પણ આવી જ હકીકતવાળે છે. તેમાં કુકુભાચાર્યના શિષ્ય ભટ્ટારક થુલભદ્ર પિતાની ચેહણી નામની માતાના પુણ્યાર્થે આ સ્તંભ કરાવી આપે, એમ ઉલ્લેખ છે. (૩૭૫-૭૬) આ બે લેખ, ઉકત કોરટા ગામની બહાર આવેલા મંદિરમાંના છે જેને લકે બાષભદેવનું મંદિર કહે છે. એ મંદિરની અંદર બે મોટી પ્રતિમાઓ છે જેમના ઉપર આ લેખે કતરેલા છે. બંનેની મિતિ “સંવત્ ૧૧૪૩ વૈશાખ સુદ ૩ બૃસ્પતિ વાર ની છે. આ મિતિ સિવાયને પહેલે ભાગ પદ્ય રૂપે છે અને તે બે અનુભ ગ્લૅકોને બનેલું છે. કોઈ દુક નામના શ્રાવકે વીરનાથ– મહાવીર તિર્થંકરની પ્રતિમા કરાવી અને જેની પ્રતિષ્ઠા આજિતદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ કરી, આટલી હકીકત આ લેખમાં છે. વાર ની છે ના બનેલા છે. જેની પ્રતિક ૬૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8