Book Title: Nadolna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 6
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૨૬૨ ) [ નડેલના લેખે.નં. ૩૭ર પાસેથી એક પાઈલા ” કર રૂપે લેવાને હુકમ કરવામાં આવ્યા હતે. “ પાઈલા ? ન આપે તે તેના બદલે દસ ભીમપ્રિય વિશાપક લેવા. આ ભેટ ઉકત બને દેવેને સરખે ભાગે વહેંચી દેવી એટલે સમાન ભાગે તેને બંને દેવેની પૂજા યાદિ માટે ઉપયોગ કરે. આ “લાગે ” એટલે કર ગામના મહાજને (વ્યાપારિઓ) એ સ્વીકાર કર્યો હતે. આ લેખમાં જણાવેલું “બાહડમેરૂતે “બાડમેર ” જ છે પરંતુ હાલમાં બાડમેરના નામથી જે સ્થળ પ્રખ્યાત છે તે નહિ; કારણ કે તે નવીન વસેલું છે. પુરાતન બાડમેર તે તે જ છે કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે. (૩૭૨) આ લેખ, શ્રીયુત ભાંડારકરની નેટ ઉપરથી લેવામાં આવ્યું છે. એનું સ્થાન નેટ ઉપર લખેલું ન હોવાથી જાણી શકાયું નથી. - સં. ૧૫૦૮ ના વૈ. વ. ૧૩ ને દિવસે પ્રાગ્વાટ જ્ઞાતિને કેઈ સં. સાડૂલે ચતુર્વિશતિ પ્રતિમાઓ કરાવતાં આ શીતલ નાથની પ્રતિમા કે જેના ઉપર પ્રસ્તુત લેખ કેતલે છે તે પણ તેણે કરાવી (?). તેની પ્રતિષ્ઠા, તપાગચ્છના આચાર્ય સેમસુંદરસૂરિના પટ્ટધર રત્નશેખર સૂરિએ કરી. લેખના પાછળના ભાગમાં શત્રુંજય, દેવકુલપાટક નગર, અબુંદગિરિ, ચંપકમેરૂ, ચિત્રકૂટ, જાઉરનગર, કાયદ્ર, નાગહૃદ, ઓસવાલ, નાગપુર, કુંભલગઢ, દેવકુલપાટક, અને શ્રીકુંડ વિગેરે ગામે-સ્થળનાં નામે આપ્યાં છે અને દરેક નામની અને ૨ (બેને અંક) કલે છે. તેને શે હેતુ છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. કદાચ એમ અનુમાન કરી શકાય કે તેણે આવી અનેક પ્રતિમાઓ કરાવી હશે જેમાંની બળે ઉલિખિત સ્થળે મેકલવામાં આવી હશે. ચતુર્વિશતિ પ્રતિમા તેને કહે છે કે જે એકજ પાષણમાં વસે તીર્થકરની મૂતિઓ કેતરી કાઢેલી હાય. ધાતુની બનાવેલી આવી ૬૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8