Book Title: Mukt Gulam
Author(s): Usha Maru
Publisher: Hansraj C Maru

View full book text
Previous | Next

Page 160
________________ અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારી શાંતિ છે, એ જ મારો આનંદ છે હું પામું મુજ શાંતિને, શાંતિમય એવો આધાર છે અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું દર્શન છે, એમાં જ મારું મંગળ છે. હું પામું મારી નિધિયો, એવો અવિનાશી આધાર છે અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે અંતર મારું નિધિયોનો ભંડાર મારો પોતાનો છે 158.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176