________________
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારી શાંતિ છે, એ જ મારો આનંદ છે હું પામું મુજ શાંતિને, શાંતિમય એવો આધાર છે
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું દર્શન છે, એમાં જ મારું મંગળ છે. હું પામું મારી નિધિયો, એવો અવિનાશી આધાર છે
અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે અંતર મારું નિધિયોનો ભંડાર મારો પોતાનો છે
158.