SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા / જીવા એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે એ તો ગુરુઓની અમી દ્રષ્ટિથી ભીંજેલો છે એ તો વીતરાગી પ્રભુની પૂજાના ભાવોથી ભાવિત છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે એ તો ગુરુવાણીથી પ્રભાવિત થઇ એમાં ડૂબ્યો છે એ તો પરથી ભિન્ન, પરથી અનેરો એવો દ્રવ્ય છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે એ તો વીતરાગનો રાગી, ગુરુવાણીનો સાથી છે પાંચે દ્રવ્યથી ભિન્ન, એ તો પંચ પરમેષ્ઠીમાંય છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે એ તો સૌના સંગાથે છે પણ સૌથી અલિપ્ત છે એ તો સૌનો સાથી પણ પોતામાં જ ગુપ્ત છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે એ તો ગુરુના ચરણો, પ્રભુના ચરણોમાં જ છે ગુરુભક્તિ ને પ્રભુભક્તિનો જ રસીઓ છે એ મારો છે, ને મારો હતો, મારો જ રહેવાનો છે 159
SR No.009269
Book TitleMukt Gulam
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages176
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy