Book Title: Mukt Gulam
Author(s): Usha Maru
Publisher: Hansraj C Maru
View full book text
________________
ગુરુઓને થયાં છે ને મને પણ અવશ્ય થશે. આ મનુષ્ય ભવની આ પર્યાયની આભારી છું
ગુરુઓનાં નિઃસ્પૃહ ઉપદેશો ને શાસ્ત્રોની આભારી છું પ્રભુ તેંતો આ આખું રહસ્ય બહાર કાઢ્યું, દર્શાવ્યું, તારો, તારા ભક્ત ગુરુઓની
ભક્ત છું, દાસ છું, પ્રભુ આ જ ભક્તિમાં, વર્તમાન પર્યાયમાં તું જણાશે મુલાકાત આપશે, મુજ સંપૂર્ણ ને મારાથી તૃપ્ત કરશે, મુજ પ્રકાશમાનને જ
દર્શાવશે. પૂજય આનંદઘનજી લખે છેઃ ગગનમન્ડલમેં અધબીચ કુઆ, વહાં હૈ અમિકા વાસા સુગુરા હોય સો ભર ભર પીવે, નગરા જાવે પ્યાસા
168

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176