Book Title: Mukt Gulam Author(s): Usha Maru Publisher: Hansraj C Maru View full book textPage 174
________________ 172 હું તો સ્વતંત્ર, સ્વગુણોથી શોભિત, પોતાના પર્યાયથી પણ ભિન્ન, એવો સ્વાધીન ચૈતન્ય છું, હું આત્મા છું જડ઼ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી હું તો એકદમ શુદ્ધ, અનંત ગુણોથી ભરપૂર સ્વપરપ્રકાશિત ઉજ્વલિત, નિરંજન, રત્નોનો રતન છું, હું આત્મા છું જડ઼ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી *** |Page Navigation
1 ... 172 173 174 175 176