________________
172
હું તો સ્વતંત્ર, સ્વગુણોથી શોભિત, પોતાના પર્યાયથી
પણ ભિન્ન, એવો સ્વાધીન ચૈતન્ય છું, હું આત્મા છું જડ઼ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી
હું તો એકદમ શુદ્ધ, અનંત ગુણોથી ભરપૂર સ્વપરપ્રકાશિત ઉજ્વલિત, નિરંજન, રત્નોનો રતન છું, હું આત્મા છું જડ઼ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી
***
|