Book Title: Mukt Gulam
Author(s): Usha Maru
Publisher: Hansraj C Maru

View full book text
Previous | Next

Page 168
________________ પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું આ દુખદાઈ સંસારથી, સદેવ પરિણમતા સંસારથી, ક્ષણિક રંગોથી રંગાયેલા સંસારથી, હું તો ભિન્ન છું, અલગ છું એ જ મારા પરિણામિક ભાવ છે પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું હું તો પોતાને જ જાણું છું, હું તો પોતાને જ અનુભવું છું હું તો પોતામાં જ પોતાથી જ છું, હું જ પંચ પરમેષ્ઠીમાંય છું એ જ મારા પરિણામિક ભાવ છે 166

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176